Gujarat News : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન જાહેરાત કરે છે કે તેની મોબાઈલ ટિકિટિંગ એપ્લિકેશન “Ahmedabad Metro(Official)” આજે લોન્ટ કરેલ છે. “Ahmedabad Metro(Official)” એપ્લિકેશનનો ઉપયોગ કરીને મુસાફરો હવે પોતાના મોબાઈલ દ્વારા મેટ્રો ટિકિટ સરળતાથી ખરીદી શકશે.
ટિકિટ માટેની ચુકવણી ડેબિટ/ક્રેડિટ કાર્ડ તેમજ યુપીઆઈ મારફતે કરી શકાશે.આ એપ્લિકેશન એન્ડ્રોઈડ વપરાશકર્તાઓ માટે ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, અને તારીખ 23.12.2024 થી તે iOS પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં ૧૭૫ મું અંગદાન, અમદાવાદમાં ૧૧ મહિનામાં કુલ ૩૬ અંગદાન
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલનો ડંકો વાગ્યો, રાષ્ટ્રીય સ્તરના બે હેલ્થકેર એવોર્ડ એનાયત
