કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 29 ડિસેમ્બર માગશર વદ ચૌદસ રવિવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. જયેષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 07.19 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.04 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· ॐ ह्रीं ह्रीं सूर्याय नमः ।।મંત્રનો જાપ કરો. ચૌદસ ની સમાપ્તિ : સવારે ૦૪:૦૪ સુધી. ડિસે-૩૦
- તારીખ :- ૨૯-૧૨-૨૦૨૪, રવિવાર / માગશર વદ ચૌદસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૦૦ થી ૧૧:૨૧ |
| અમૃત | ૧૧:૨૧ થી ૧૨:૪૦ |
| શુભ | ૦૨:૦૨ થી ૦૩.૨૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૦૪ થી ૦૭:૪૩ |
| અમૃત | ૦૭:૪૩ થી ૦૯:૨૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- નકારાત્મક ભાવના છોડવી.
- બીજાને જવાબદારી સોપો.
- ઝડપી નિર્ણય લઇ લો.
- બાળકો તરફથી સમસ્યા રહે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે.
- તમારામાંપરિવર્તન અનુભવશો.
- નકારાત્મક વલણધરાવતા મિત્રોથી દૂર રહેવું
- આર્થિકસ્થિતિમાં પણ સુધારો થશે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- તમારા તરફ લોકો આકર્ષાય.
- હાસ્યથી ભરેલો દિવસ રહે.
- દાંપત્યજીવનમાં મધુરતા આવશે.
- પ્રેમસંબંધોમાં પણ નિકટતા વધશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- કોઈ નવા વ્યક્તિનું આગમન થાય.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- જીવનસાથીતરફથી સહયોગ મળશે
- નાના મતભેદ થઈ શકે છે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- શારીરિક રીતે સ્વસ્થરહેશો.
- નિર્ણયો લેવામાં સાવચેત રહો.
- લાભ દાયક દિવસ રહે.
- માનસિક શાંતિ મળે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૨
- કન્યા (પ , ઠ, ણ) :-
- કોઈસારા સમાચાર મળે.
- કામની ધમાલમાંથી રાહતમળશે.
- નિરાંત અનુભવાય.
- મિત્રો તરફથી ફાયદો થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- માનસિક શાંતિ મળે.
- સફળતા ખુશી લાવે.
- પ્રયાસોમાં સફળતા મળે.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- લોકોતમારો સ્વાર્થ માટે ઉપયોગ કરશે.
- કોઈ રહસ્ય અનેઆત્મજ્ઞાન મળે.
- સંતાન પર ગર્વ અનુભવાય.
- બોલવામાં ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
- સબંધો મજબુત બને.
- યોગ્ય નિર્ણયલેવામાં મુશ્કેલી આવે.
- માનસિક શાંતિમળે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- ધનને બળના વિચાર આવે.
- આજનો દિવસ સારો રહેશે.
- આવક પણ સારી રહેશે.
- કોઈ મોટું કાર્ય શક્ય બનશે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવી ખરીદી થાય.
- લઘુ ઉદ્યોગોને ફાયદો થાય.
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- તમારા માટે નવી યોજના બને.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ભૂતકાળ યાદ ન કરવું.
- વિદેશથી લાભ થાય.
- સલાહ લઈને કાર્ય કરવું.
- સમાજમાં સન્માન થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
આ પણ વાંચો:વાસ્તુ મુજબ સાંજે શું ન કરવું જોઈએ?
આ પણ વાંચો:શમીનો છોડ ભગાડશે જીવનની મુશ્કેલીઓ, ઉપાયો અજાવી વાસ્તુદોષ કરો દૂર
આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર મુજબ આ વસ્તુઓ ઘરના મુખ્ય દરવાજા પાસે ન રાખવી
