આજનું રાશિભવિષ્ય/ આ રાશિના લોકોને અણધાર્યો ફાયદો જણાય, જાણો તમારૂ આજનું રાશિફળ

આજે 29 ડિસેમ્બર માગશર વદ ચૌદસ રવિવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. જયેષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 07.19 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.04 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 29 ડિસેમ્બર માગશર વદ ચૌદસ રવિવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. જયેષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 07.19 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.04 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·       ॐ ह्रीं ह्रीं सूर्याय नमः ।।મંત્રનો જાપ કરો.                      ચૌદસ ની સમાપ્તિ           :   સવારે ૦૪:૦૪ સુધી. ડિસે-૩૦

  • તારીખ :-         ૨૯-૧૨-૨૦૨૪, રવિવાર / માગશર વદ ચૌદસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૦:૦૦ થી ૧૧:૨૧
અમૃત ૧૧:૨૧ થી ૧૨:૪૦
શુભ ૦૨:૦૨ થી ૦૩.૨૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૦૪ થી ૦૭:૪૩
અમૃત ૦૭:૪૩ થી ૦૯:૨૩

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • નકારાત્મક ભાવના છોડવી.
  • બીજાને જવાબદારી સોપો.
  • ઝડપી નિર્ણય લઇ લો.
  • બાળકો તરફથી સમસ્યા રહે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે.
  • તમારામાંપરિવર્તન અનુભવશો.
  • નકારાત્મક વલણધરાવતા મિત્રોથી દૂર રહેવું
  • આર્થિકસ્થિતિમાં પણ સુધારો થશે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨
  • મિથુન (ક, છ, ઘ) :-
  • તમારા તરફ લોકો આકર્ષાય.
  • હાસ્યથી ભરેલો દિવસ રહે.
  • દાંપત્યજીવનમાં મધુરતા આવશે.
  • પ્રેમસંબંધોમાં પણ નિકટતા વધશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • કોઈ નવા વ્યક્તિનું આગમન થાય.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • જીવનસાથીતરફથી સહયોગ મળશે
  • નાના મતભેદ થઈ શકે છે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • શારીરિક રીતે સ્વસ્થરહેશો.
  • નિર્ણયો લેવામાં સાવચેત રહો.
  • લાભ દાયક દિવસ રહે.
  • માનસિક શાંતિ મળે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૨

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • કોઈસારા સમાચાર મળે.
  • કામની ધમાલમાંથી રાહતમળશે.
  • નિરાંત અનુભવાય.
  • મિત્રો તરફથી ફાયદો થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૯
  • તુલા (ર , ત) :-
  • માનસિક શાંતિ મળે.
  • સફળતા ખુશી લાવે.
  • પ્રયાસોમાં સફળતા મળે.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • લોકોતમારો સ્વાર્થ માટે ઉપયોગ કરશે.
  • કોઈ રહસ્ય અનેઆત્મજ્ઞાન મળે.
  • સંતાન પર ગર્વ અનુભવાય.
  • બોલવામાં ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
  • સબંધો મજબુત બને.
  • યોગ્ય નિર્ણયલેવામાં મુશ્કેલી આવે.
  • માનસિક શાંતિમળે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૧

 

  • મકર (ખ, જ) :-
  • ધનને બળના વિચાર આવે.
  • આજનો દિવસ સારો રહેશે.
  • આવક પણ સારી રહેશે.
  • કોઈ મોટું કાર્ય શક્ય બનશે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નવી ખરીદી થાય.
  • લઘુ ઉદ્યોગોને ફાયદો થાય.
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • તમારા માટે નવી યોજના બને.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ભૂતકાળ યાદ ન કરવું.
  • વિદેશથી લાભ થાય.
  • સલાહ લઈને કાર્ય કરવું.
  • સમાજમાં સન્માન થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વાસ્તુ મુજબ સાંજે શું ન કરવું જોઈએ?

આ પણ વાંચો:શમીનો છોડ ભગાડશે જીવનની મુશ્કેલીઓ, ઉપાયો અજાવી વાસ્તુદોષ કરો દૂર

આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર મુજબ આ વસ્તુઓ ઘરના મુખ્ય દરવાજા પાસે ન રાખવી