Amreli News/ અમરેલીમાં કૌશીક વેકરીયા વિરુદ્ધ બનાવટી લેટર મામલામાં પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું

પોલીસ દ્વારા રિકસ્ટ્રક્શન કરી પંચનામુ કરાયું

Top Stories Gujarat

Amreli News : અમરેલીમાં કૌશિક વેકરીયા વિરૂધ્ધના બનાવટી લેટરના મામલામાં પોલીસે રિકન્સ્ટ્રક્શન કરીને પંચનામુ કર્યું હતું. દરમિયાન સાયબર ક્રાઇમ અને પોલીસ પ્રથમવાર આરોપીની ઓફીસે પહોંચી હતી. ટ્રેડ સેન્ટર કોમ્પ્લેક્ષમાં પૂર્વ સાંસદ નારણ કાછડીયાના કાર્યાલયની બાજુમાં આરોપીની ઓફિસ આવેલી છે.

ગઈકાલે પોલીસે પૂર્વ ભાજપહોદ્દેદાર મનીષ વઘાસીયાની ધરપકડ કરી હતી. અમરેલી સાયબર ક્રાઇમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો આરોપી સાથે પ્રથમવાર આરોપીની ઓફીસ પહોંચી હતી. અમરેલી જિલ્લામાં ભાજપના કાર્યકરો દ્વારા રાજકીય ષડ્યંત્ર મામલે રાજકારણ ગરમાયુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકાની B.D.D.S તેમજ Q.R.T ટીમ દ્વારા હાથ ધરાયું ચેકીંગ  

આ પણ વાંચો:થર્ટીફર્સ્ટ માટે પોલીસનો એક્શન પ્લાન : ડ્રોન CCTVથી પોલીસની બાજ નજર, : 60 સેકન્ડમાં જ ડ્રગ્સ લેનાર ઝડપાશે

આ પણ વાંચો:31 ડિસેમ્બરને લઈને વડોદરા પોલીસ એક્શન મોડમાં, નશેડીઓ પર બાજ નજર