Ahmedabad News/ અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે બે આરોપીઝડપાયા

SOGની ટીમે નારોલમાંથી ઝડપ્યા આરોપીઓ

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદમાં MD ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. SOGની ટીમે માહિતીને આધારે નારોલમાંથી આરોપીઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે 4 લાખ રૂપિયાની કિંમતનો 40 ગ્રામ ડ્ગર્સનો જથ્થો કબજે કર્યો હતો.

તપાસમાં આરોપીઓ રાજસ્થાનથી ડ્રગ્સ લાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પ્રેમી અને પ્રેમિકાએ ટ્રેનની અડફેટે આવીને આત્મહત્યા કરી, વિસ્તારમાં ભયનો માહોલ

આ પણ વાંચો:વંથલીમાં ટ્રેનની અડફેટે આવતા યુવકનું મોત

આ પણ વાંચો:વાપી સ્ટેશને ટ્રેનની અડફેટે 3 મુસાફરોના મોત