કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 11 જાન્યુઆરી પોષ સુદ બારસ શનિવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે. કૃતિકા નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.12 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
હનુમાનઅષ્ટકમનો પાઠ કરવો.
બારસની સમાપ્તિ : સવારે ૦૮:૨૨ સુધી
- તારીખ :- ૧૧-૦૧-૨૦૨૫, શનિવાર / પોષ સુદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૪૩ થી ૧૦:૦૫ |
| લાભ | ૦૨:૦૮ થી ૦૩:૨૯ |
| અમૃત | ૦૩:૨૯ થી ૦૪.૫૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૧૨ થી ૦૭:૫૧ |
| શુભ | ૦૯:૨૯ થી ૧૧:૦૮ |
| અમૃત | ૧૧:૦૮ થી ૧૨:૪૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે.
- શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ.
- ખોટા વિચાર કરવા નહિ.
- વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે.
- સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિ થશે.
- કળાત્મક કાર્યોમાં પ્રગતિના યોગ છે.
- ઉર્જાનું સ્તર ઉચું રહે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- વેપારી વર્ગ માટે દિવસ સારો જાય.
- આજનો દિવસ સારો રહેશે.
- પરિવારના કોઈ સભ્યને નોકરીની ઓફર મળી શકે.
- તમે નવું વાહન ખરીદવાના યોગ છે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- શેર માર્કેટવાળા લોકો માટે આજનો દિવસ સારો રહેશે.
- પત્નીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
- શત્રુ પક્ષનો વિજય થશે.
- પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- નકારાત્મક વલણ ધરાવતા લોકોથી દૂર રહો.
- નોકારીઅમાં તમારી ક્ષમતાઓ બતાવવાની તક મળશે.
- સ્વાસ્થ્ય સંબંધિત જૂની સમસ્યા ફરી ઉભી થાય.
- કિંમતી વસ્તુ ખોવાઈ શકે.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૭
- કન્યા (પ , ઠ, ણ) :-
- વ્યાપારમાં ભાગીદારીથી લાભ થાય.
- ધાર્મિક કાર્યોમાં સમય પસાર થશે.
- વેપારમાં અનુભવી લોકોનું માર્ગદર્શન લો.
- મિત્ર તરફથી ફાયદો થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૫
- તુલા (ર , ત) :-
- કોઈ જૂના મિત્રને મળવાની તક મળશે.
- નોકરીમાં નવી જવાબદારી મળે.
- પતિ-પત્ની વચ્ચે મતભેદ થઇ શકે.
- મહેનતનું ઈચ્છિત પરિણામ મળશે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- પરિવારના સભ્યોનો સાથ મળે.
- કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહો.
- બાળકો સાથે સમય વિતાવી શકો.
- વેપારમાં કોઈ મોટી ડીલ થઇ શકે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૯
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- અયોગ્ય બાબતોને મહત્વ ન આપો.
- આવક કરતા ખર્ચ વધે.
- મનમાં શંકા કે મૂઝવણ ઉભી થાય.
- કાર્યસ્થળ પર મુશ્કેલી આવી શકે.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- જવાબદારી સારી રીતે નિભાવી શકો.
- તમારું માન-સન્માન વધે.
- સમયનો સદુયોગ કરો.
- પેપરવર્ક કરતી વખતે કાળજી રાખો.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ઘરમાં શાંતિનો માહોલ રહે.
- સ્નાયુઓ ખેચવાની સમસ્યા રહી શકે.
- યોગ અને ધ્યાનથી ફાયદો જણાય.
- અટવાયેલાં કાર્યો આગળ વધતા જશે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ભાગ્યના બળે બધું કામ થાય.
- રોકાણ કરવાનો નિર્ણય તુરંત લો.
- જીવનસાથીનો સહયોગ મળશે.
- જમીન – મકાનથી ફાયદો થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૧
આ પણ વાંચો:પીપળાના વૃક્ષને કાપવું કે નહીં? જાણો વિગતે
આ પણ વાંચો:શું પીપળાના વૃક્ષ પર ભૂત પ્રેતનો વાસ હોય છે ? આવો જાણીએ શું છે હકીકત
આ પણ વાંચો:પીપળાનું વૃક્ષ ક્યારેય પણ ઘરમાં કે ઘરની આસપાસ ન લગાવવું જોઈએ, જાણો શું છે કારણ
