આજનું રાશિભવિષ્ય/ આજે હનુમાનઅષ્ટકમનો ફાયદો કરવાથી આ રાશિના જાતકને ફાયદો થાય, જાણો તમારૂ આજનું રાશિફળ

 આજે 11 જાન્યુઆરી પોષ સુદ બારસ શનિવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  કૃતિકા નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.12 કલાકે થશે

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 11 જાન્યુઆરી પોષ સુદ બારસ શનિવાર છે. ચંદ્ર વૃષભ રાશિમાં છે. સૂર્ય મીન રાશિમાં છે.  કૃતિકા નક્ષત્ર બેઠું છે. સવારે 07.22 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.12 કલાકે થશે

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    હનુમાનઅષ્ટકમનો પાઠ કરવો.

બારસની   સમાપ્તિ :  સવારે ૦૮:૨૨ સુધી  

  • તારીખ :-        ૧૧-૦૧-૨૦૨૫, શનિવાર / પોષ સુદ બારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૪૩ થી ૧૦:૦૫
લાભ ૦૨:૦૮ થી ૦૩:૨૯
અમૃત ૦૩:૨૯ થી ૦૪.૫૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૧૨ થી ૦૭:૫૧
શુભ ૦૯:૨૯ થી ૧૧:૦૮
અમૃત ૧૧:૦૮ થી ૧૨:૪૭

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે.
  • શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ.
  • ખોટા વિચાર કરવા નહિ.
  • વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ઉત્સવ આમોદ-પ્રમોદ સંબંધી કાર્ય થશે.
  • સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિ થશે.
  • કળાત્મક કાર્યોમાં પ્રગતિના યોગ છે.
  • ઉર્જાનું સ્તર ઉચું રહે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭
  • મિથુન (ક, છ, ઘ) :-
  • વેપારી વર્ગ માટે દિવસ સારો જાય.
  • આજનો દિવસ સારો રહેશે.
  • પરિવારના કોઈ સભ્યને નોકરીની ઓફર મળી શકે.
  • તમે નવું વાહન ખરીદવાના યોગ છે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • શેર માર્કેટવાળા લોકો માટે આજનો દિવસ સારો રહેશે.
  • પત્નીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
  • શત્રુ પક્ષનો વિજય થશે.
  • પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૪
  • સિંહ (મ , ટ) :-
  • નકારાત્મક વલણ ધરાવતા લોકોથી દૂર રહો.
  • નોકારીઅમાં તમારી ક્ષમતાઓ બતાવવાની તક મળશે.
  • સ્વાસ્થ્ય સંબંધિત જૂની સમસ્યા ફરી ઉભી થાય.
  • કિંમતી વસ્તુ ખોવાઈ શકે.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૭

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વ્યાપારમાં ભાગીદારીથી લાભ થાય.
  • ધાર્મિક કાર્યોમાં સમય પસાર થશે.
  • વેપારમાં અનુભવી લોકોનું માર્ગદર્શન લો.
  • મિત્ર તરફથી ફાયદો થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૫
  • તુલા (ર , ત) :-
  • કોઈ જૂના મિત્રને મળવાની તક મળશે.
  • નોકરીમાં નવી જવાબદારી મળે.
  • પતિ-પત્ની વચ્ચે મતભેદ થઇ શકે.
  • મહેનતનું ઈચ્છિત પરિણામ મળશે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • પરિવારના સભ્યોનો સાથ મળે.
  • કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહો.
  • બાળકો સાથે સમય વિતાવી શકો.
  • વેપારમાં કોઈ મોટી ડીલ થઇ શકે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૯
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અયોગ્ય બાબતોને મહત્વ ન આપો.
  • આવક કરતા ખર્ચ વધે.
  • મનમાં શંકા કે મૂઝવણ ઉભી થાય.
  • કાર્યસ્થળ પર મુશ્કેલી આવી શકે.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • જવાબદારી સારી રીતે નિભાવી શકો.
  • તમારું માન-સન્માન વધે.
  • સમયનો સદુયોગ કરો.
  • પેપરવર્ક કરતી વખતે કાળજી રાખો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ઘરમાં શાંતિનો માહોલ રહે.
  • સ્નાયુઓ ખેચવાની સમસ્યા રહી શકે.
  • યોગ અને ધ્યાનથી ફાયદો જણાય.
  • અટવાયેલાં કાર્યો આગળ વધતા જશે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ભાગ્યના બળે બધું કામ થાય.
  • રોકાણ કરવાનો નિર્ણય તુરંત લો.
  • જીવનસાથીનો સહયોગ મળશે.
  • જમીન – મકાનથી ફાયદો થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પીપળાના વૃક્ષને કાપવું કે નહીં? જાણો વિગતે

આ પણ વાંચો:શું પીપળાના વૃક્ષ પર ભૂત પ્રેતનો વાસ હોય છે ? આવો જાણીએ શું છે હકીકત

આ પણ વાંચો:પીપળાનું વૃક્ષ ક્યારેય પણ ઘરમાં કે ઘરની આસપાસ ન લગાવવું જોઈએ, જાણો શું છે કારણ