ઘર્મ/ શું પીપળાના વૃક્ષ પર ભૂત પ્રેતનો વાસ હોય છે ? આવો જાણીએ શું છે હકીકત

પીપળાના વૃક્ષ વિશે ઘણી જૂની વર્તાઓ અને લોકકથાઓ છે,જેમાં દર્શાવવામાં આવ્યુ છે કે આ વૃક્ષ પર ભૂત પ્રેત વાસ કરે છે.એવુ માનવામાં આવે છે કે પીપળાના વૃક્ષએ ભૂતોને આકર્ષે છે. અને તેથી લોકોને રાત્રે તેની નજીક જવા પણ બીક લાગે છે.

Trending Religious
Cricket Tutorials YouTube Thumbnail 4 શું પીપળાના વૃક્ષ પર ભૂત પ્રેતનો વાસ હોય છે ? આવો જાણીએ શું છે હકીકત

પીપળાના વૃક્ષ વિશે ઘણી જૂની વર્તાઓ અને લોકકથાઓ છે,જેમાં દર્શાવવામાં આવ્યુ છે કે આ વૃક્ષ પર ભૂત પ્રેત વાસ કરે છે.એવુ માનવામાં આવે છે કે પીપળાના વૃક્ષએ ભૂતોને આકર્ષે છે. અને તેથી લોકોને રાત્રે તેની નજીક જવા પણ બીક લાગે છે. તેની પાછળ ધણા બધા કારણો હોઇ શકે છે. જેમ કે પીપળાનુ વૃક્ષ એ બોવ વિશાળ હોય છે. જેના કારણે લોકો ભય અનુભવે છે.

હિન્દુ ઘર્મમાં પીપણાના વૃક્ષને વિષ્ણુનુ સ્વરૂપ માનવામાં આવે છે. અને લોકો તેની પૂજા પણ કરે છે. આ સિવાય ઘાર્મીક માન્યતા એવી પણ છે કે પીપળાના વૃક્ષ નીચે યજ્ઞ કરવાથી પિતૃદોષ અને બ્રહ્મહત્યાનું પ્રાયશ્રિત પણ થાય છે.

વૈજ્ઞાનિક રીતે જોવા જઇએ તો પીપળાના વૃક્ષ પર ભૂતના અસ્તિત્વનના કોઇ પુરાવા નથી. અને વૈજ્ઞાનીકો તેને સમર્થન પણ આપતા નથી. પણ પૌરાણીક માન્યતા અથવા ધાર્મીક રીતે તેને જોવામાં આવે છે.આ એક પ્રાચીન માન્યતા છે લોકોની માન્યતાનો એક ભાગ છે.

આપણે કહી શકીએ કે પીપળાના વૃક્ષ વિશે ભૂત અને આત્માઓની માન્યતાએ પૌરાણીક અને ઘાર્મીક માન્યતાઓ છે. જે લોકોનો અધિકાર છે. અને તેઓ પોતાના અનુભવોના આધારે સ્વીકારે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ હોળી પર આ ફિલ્મો થઈ હતી રિલીઝ, જાણો કુલ કલેક્શ

આ પણ વાંચોઃ ડાકોરમાં રંગોત્સવને લઈ હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર