Not Set/ #INDvAUS : બીજી વન-ડેમાં ધોનીની શાનદાર ઇનિંગ્સ બાદ ટ્વિટરમાં થયો ફની કોમેન્ટનો વરસાદ

એડિલેડ, એડિલેડના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી મેચમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો હતો. ભારતે કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર સદી અને એમ એસ ધોનીની ૫૫ રનની ઇનિંગ્સ સાથે આ ટાર્ગેટ ૪૯.૨ ઓવરમાં જ વટાવી ૬ વિકેટે જીત હાંસલ કરી હતી. આ સાથે જ ત્રણ મેચની સિરીઝ ૧ – ૧ થી સરભર થઇ […]

Trending Sports
#INDvAUS : બીજી વન-ડેમાં ધોનીની શાનદાર ઇનિંગ્સ બાદ ટ્વિટરમાં થયો ફની કોમેન્ટનો વરસાદ

એડિલેડ,

એડિલેડના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી મેચમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો હતો. ભારતે કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર સદી અને એમ એસ ધોનીની ૫૫ રનની ઇનિંગ્સ સાથે આ ટાર્ગેટ ૪૯.૨ ઓવરમાં જ વટાવી ૬ વિકેટે જીત હાંસલ કરી હતી. આ સાથે જ ત્રણ મેચની સિરીઝ ૧ – ૧ થી સરભર થઇ ગઈ છે.

#INDvAUS : બીજી વન-ડેમાં ધોનીની શાનદાર ઇનિંગ્સ બાદ ટ્વિટરમાં થયો ફની કોમેન્ટનો વરસાદ

૩૭ વર્ષીય વિકેટકીપર બેટ્સમેન એમ એસ ધોનીએ ૫૪ બોલમાં ૫૫ રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી અને મેચનો અંત પણ છક્કો મારીને લાવ્યો હતો.

https://twitter.com/DarshanChelani/status/1085480137628495873

આ સાથે જ ધોનીએ પોતાના ફોર્મને લઇ સવાલો ઉઠાવનારાઓને પણ જોરદાર જવાબ આપ્યો છે.

#INDvAUS : બીજી વન-ડેમાં ધોનીની શાનદાર ઇનિંગ્સ બાદ ટ્વિટરમાં થયો ફની કોમેન્ટનો વરસાદ

બીજી બાજુ ધોનીની આ ઇનિંગ્સ બાદ હવે કેટલાક ફની મિમ્સ વાઈરલ થયા છે.

#INDvAUS : બીજી વન-ડેમાં ધોનીની શાનદાર ઇનિંગ્સ બાદ ટ્વિટરમાં થયો ફની કોમેન્ટનો વરસાદ

धोनी ने खेली जबरदस्त पारी, वायरल हुए ये फनी मीम्स

તારા વિના શું વજૂદ છે મારું ?

धोनी ने खेली जबरदस्त पारी, वायरल हुए ये फनी मीम्स

ધોનીના ફોર્મ પર સવાલ ઉઠાવનારા

धोनी ने खेली जबरदस्त पारी, वायरल हुए ये फनी मीम्स