Not Set/ વોગ મેગેઝિનના કવર પર આલિયા ભટ્ટનો હોટ અંદાજ, જુઓ

મુંબઈ, વોગ વુમન ઓફ ધ યર એવોર્ડ 2018નું મુંબઈમાં યોજવામાં કરવામાં આવ્યું હતું. ઘણા બોલિવૂડ સ્ટાર્સ જોવા મળ્યા. વોગ વુમન એવોર્ડના રેડ કાર્પેટ પર પોતાનના જાદુ પાથર્યા પછી આલિયા ભટ્ટ આ મેગેઝિનના કવર પેજ પર હોટ અવતારમાં નજરે પડી. વોગ વુમન ઓફ ધ યર એવોર્ડ હેઠળ આલિયાને યુથ આઇકન ઓફ ધ યરથી નવાજવામાં આવી. વોગના […]

Trending Entertainment
hap વોગ મેગેઝિનના કવર પર આલિયા ભટ્ટનો હોટ અંદાજ, જુઓ

મુંબઈ,

વોગ વુમન ઓફ ધ યર એવોર્ડ 2018નું મુંબઈમાં યોજવામાં કરવામાં આવ્યું હતું. ઘણા બોલિવૂડ સ્ટાર્સ જોવા મળ્યા. વોગ વુમન એવોર્ડના રેડ કાર્પેટ પર પોતાનના જાદુ પાથર્યા પછી આલિયા ભટ્ટ આ મેગેઝિનના કવર પેજ પર હોટ અવતારમાં નજરે પડી.

1540712868 36 વોગ મેગેઝિનના કવર પર આલિયા ભટ્ટનો હોટ અંદાજ, જુઓ

વોગ વુમન ઓફ ધ યર એવોર્ડ હેઠળ આલિયાને યુથ આઇકન ઓફ ધ યરથી નવાજવામાં આવી. વોગના કવર પર આલિયા ભટ્ટ ટોપલેસ ફોટામાં જોવા મળી રહી છે.

1540712888 6753 વોગ મેગેઝિનના કવર પર આલિયા ભટ્ટનો હોટ અંદાજ, જુઓ

આ મેગેઝિનએ રણબીર કપૂરને પણ મેન ઓફ ધ યર એવોર્ડથી નવાજવામાં આવ્યો. રણબીરને પણ વોગ મેગેઝિન માટે ફોટો શૂટ કરાવ્યું છે.

1540712907 0886 વોગ મેગેઝિનના કવર પર આલિયા ભટ્ટનો હોટ અંદાજ, જુઓ

આ કાર્યક્રમમા કરીના કપૂર ખાન, રાધિકા આપ્ટે, કરિશ્મા કપૂરે રેડ કારપેટ પર જલાવ બિખેરયા હતા.