કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 17 જાન્યુઆરી પોષ સુદ ચોથ શુક્રવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. ધનિષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 07.21 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.06 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- લક્ષ્મીજીની પૂજા કરવી.
- ચોથની સમાપ્તિ : સવારે ૦૫:૨૯ સુધી. જાન્યુ-૧૮
તારીખ :- ૧૭-૦૧-૨૦૨૫, શુક્રવાર / પોષ વદ ચોથના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૪૪ થી ૧૦:૦૬ |
| અમૃત | ૧૦:૦૬ થી ૧૧:૨૭ |
| શુભ | ૧૨:૪૯ થી ૦૨.૧૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૩૩ થી ૧૧:૧૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- કમરનો દુખાવો રહે.
- મોટો ધન લાભ થાય.
- મનમાં શાંતિ જણાય.
- ગર્વની અનુભૂતિ થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- વૃષભ (બ, વ, ઉ) :-
- લાભકારક દિવસ રહે.
- લાંબાગાળાની માંદગીમાંથી મુક્તિ મળે.
- કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
- જીવનસાથી પાસેથી લાભ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- જૂના મિત્રથી લાભ થાય.
- સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
- ગરમ પાણી પીવું.
- સાસરા પક્ષથી ફાયદો જણાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- આંખોની ચમકમાં વધારો થાય.
- લીલા શાકભાજી વધારે ખાવા.
- વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
- માતા-પિતાના આર્શીવાદથી કાર્ય કરવું.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- વિચારોમાં બદલાય આવે..
- નવી આશા જાગે.
- સ્વસ્થમાં ધ્યાન રાખવું.
- આનંદમાં દિવસ પસાર થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- ઉચાઈવાળી જગ્યાએથી સાચવવું.
- જીવનસાથી સાથે શાંતિ મળે.
- નવું સાહસ કરવા માટે દિવસ શુભ છે.
- કોઈ પાણ કાર્ય વડીલને પૂછીને કરવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- નિર્ણય શક્તિ કમજોર પડી શકે.
- જલ્દીથી ગુસ્સો આવી શકે.
- સ્વાસ્થની સમસ્યા રહે.
- જીવનસાથી તરફથી ભેટ મળે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- કોઈ સામાજિક કાર્ય થાય.
- નવી દિશા કે માર્ગ મળે.
- આત્મવિશ્વાસમાં વધારો થાય.
- મોસાળ પક્ષથી સારા સમાચાર મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સાંજ પછી ધન લાભ થાય.
- બાળકો તરફથી સારા સમાચાર મળે.
- શરદી કે કફ થઇ શકે.
- આર્થિક કટોકટી ઓછી થયા.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- તમારું વલણ બદલાય.
- રાજા જેવી જીંદગી જીવાય.
- નાણા રોકાતા પહેલાં સલાહ લેવી.
- પ્રમોશન અથવા નવી નોકરીની તક મળે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવા સપના જોવાય.
- બીજાથી બે ડગલાં ઉપર ચાલો.
- સાધનામાં બેસી શકો.
- કોઈ કાર્યમાં વિલંબ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ફોનનો વાપરશ વધે.
- મોડું થાય પણ સારું થાય.
- મન પ્રફુલ્લિત રહે.
- નાના-મોટા કામ પૂર્ણ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:ગણેશજીના સ્વરૂપનું રહસ્ય શું તમે જાણો છો? જાણો વિઘ્નહર્તાના દિવ્ય સ્વરૂપને…
આ પણ વાંચો:શા માટે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે, જાણો તેની પાછળની દંતકથા…
આ પણ વાંચો:ભગવાન ગણેશની આ વ્રતકથાનું છે માહાત્મ્ય, પાંડવોએ ગુમાવેલ રાજ્ય મેળવ્યું પાછું
