Rajkot News/ આને કપાતર પણ કેમ કહેવો? પુત્રએ માતાની ઘાતકી હત્યા કરી

એક પુત્ર દ્વારા માતાની જ હત્યા કરવામાં આવી છે.

Top Stories Gujarat Rajkot

Rajkot News: રાજકોટમાં સંબંધોને સર્મશાર કરતો અને મા ની મમતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. એક પુત્ર દ્વારા માતાની જ હત્યા કરવામાં આવી છે. શહેરના યુનિવર્સિટી રોડ ભગતસિંહજી ગાર્ડન પાસે RMC ક્વાર્ટર નં. 103માં રહેતાં જ્યોતિબેન જસવંતગર ગોસાઇ (ઉ.46)ને પુત્ર નિલેષે દૂપટ્ટાથી ગળાફાંસો આપી મોતને ઘાટ ઉતારી હતી.

મળતી માહિતી અનુસાર,બાર વર્ષથી માતા માનસિક બિમાર હતી જેનાથી પુત્ર કંટાળી ગયો હતો અને ગુસ્સામાં આવીને પોતાની જ માતાની હત્યા કરી દીધી હત્યા કર્યા બાદ પુત્ર પોલીસ મથકમાં હાજર થયો હતો. યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી અટકાયત કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં રાંદેર પોલીસની હદમાં હત્યા થતા ભયનો માહોલ

આ પણ વાંચો:સુરતના મહુવાની યુવતીની લગ્ન પછી યુએસ ગયાના ત્રણ જ મહિનામાં આત્મહત્યા?

આ પણ વાંચો:દિલ્હીમાં POCSO કેસ પાછો ન લીધો, પત્ની-પુત્રીની કરપીણ હત્યા કરી