કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 03 ફેબ્રુઆરી મહા સુદ છઠ સોમવાર છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. રેવતી નક્ષત્ર બેઠું છે. સવારે 07.18 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.28 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· શિવલિંગ પર ગાયના ઘીનો અભિષેક કરવો. છઠ ની સમાપ્તિ : સવારે ૦૪:૩૭ સુધી. ફેબ્રુ- ૦૪
- તારીખ :- ૦૩-૦૨-૨૦૨૫, સોમવાર / મહા સુદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૧૮ થી ૦૮:૪૨ |
| શુભ | ૧૦:૦૬ થી ૧૧:૨૯ |
| લાભ | ૦૩:૪૦ થી ૦૫.૦૪ |
| અમૃત | ૦૫:૦૪ થી ૦૬:૨૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૭ થી ૧૨:૫૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- પ્રિયજનોનો સહયોગ મળશે.
- વ્યાવસાયિક કાર્યમાં સાવધાની રાખો.
- વેપારમાં ફાયદો થાય.
- લાગણી ઉપર નિયંત્રણ રાખવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- સમસ્યાઓનું નિરાકરણ આવશે.
- સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે.
- વસ્તુ સમજવામાં સમય જાય.
- મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- લાગણીશીલ બનવાનું ટાળો.
- ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થાય.
- ફિજુલ ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
- બાળપણની યાદ તાજી થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- પૂજા પાઠ કરવા માટે ઉત્તમ દિવસ છે.
- પીળી વસ્તુ રાખવાથી ફાયદો થાય.
- નાણાકીય મૂડી રોકાણમાં રસ રહેશે.
- વ્યાવસાયિક કાર્યમાં સાવધાની રાખો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- સિંહ (મ , ટ) :-
- પરિવારના સભ્યો તરફથી શુભ સંકેતો મળે.
- ઉચ્ચ અધિકારીઓ સાથે આત્મીયતા વધે.
- ધન કમાવવાની તક બમણી થાય.
- વાતાવરણમાં ગરમાવો રહે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- બેરોજગારોને રોજગાર મળશે.
- વ્યવસાયમાં નવા ભાગીદારો બનશે.
- ખોટી શંકા ન કરવી.
- જૂની વાતો યાદ કરી મતભેદ ન કરવો.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- તુલા (ર , ત) :-
- ઘરમાં કોઈ નવી વસ્તુ આવે.
- જે થાય છે તે તમારા માટે સારું છે.
- વેપારમાં અવરોધો ઓછા થશે.
- લક્ષ્યો સમયસર પ્રાપ્ત થશે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર – ૫
- વૃશ્વિક (ન, ય) :-
- ધ્યાન અને યોગથી ફાયદો થાય.
- જીવનસાથી તરફથી નવી માગણી થાય.
- નવી ભવિષ્યની યોજના બને.
- ઉતાવળમાં નિર્ણયો ન લો.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૯
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- પ્રેમ સંબંધોમાં ઉતાવળ ટાળો.
- ભાવનાત્મકતા ટાળો.
- સંતાન સુખમાં વધારો થશે.
- ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- પતિ-પત્ની વચ્ચેના મતભેદો ઓછા થશે.
- મિત્રોનો સહયોગ વધશે.
- જમીન મકાનમાં ફાયદો થાય.
- લોકોની ભૂલ શોધવાનું ટાળો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- બિનજરૂરી તણાવ લેવાનું ટાળો.
- સુખદ વાતાવરણનો લાભ ઉઠાવો.
- રોકાણથી મોટો લાભ થાય.
- કોઈની જોડે વાદ-વિવાદ ન કરવો.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે.
- તમારી પસંદગીનું ભોજન મળશે.
- ઉદાર વર્તનનો ગેરલાભ ન થાય તેનું ધ્યાન રાખવું.
- અનંતકાળ સુધી પ્રેમ રહે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:વસંત પંચમીએ આ વસ્તુઓનું કરો દાન, દરેક કાર્યોમાં મળશે સફળતા
આ પણ વાંચો:ગુપ્ત નવરાત્રિમાં ભૂલથી પણ ન કરો આ કામ, નહીં તો થયેલા કામ પણ બગડી જશે
આ પણ વાંચો:જાણો શૈવ સંપ્રદાયની કેટલી શાખાઓ છે, ઋગ્વેદમાં કરાયું છે આલેખન
