કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 07 ફેબ્રુઆરી મહા સુદ દશમ શુક્રવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. રોહિણી નક્ષત્ર બેઠું છે. સવારે 07.16 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.30 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- માતાજીને ગુલાબનું અત્તર લગાવવું.
- દશમની સમાપ્તિ : રાત્રે ૦૯:૨૫ સુધી.
તારીખ :- ૦૭-૦૨-૨૦૨૫, શુક્રવાર / મહા સુદ દશમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૪૧ થી ૧૦:૦૫ |
| અમૃત | ૧૦:૦૫ થી ૧૧:૨૯ |
| શુભ | ૧૨:૫૩ થી ૦૨.૧૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૪૨ થી ૧૧:૧૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- એકલવાયું લાગે.
- માતા – પિતાના આશીર્વાદના બળે કામ કરવું
- ખભામાં દુખાવો થાય.
- રસોઈ બનાવવામાં ધ્યાન રાખવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- લોખંડથી સાચવવું.
- આખો દિવસ ઊંઘ આવે.
- કોઈ નવી વ્યક્તિ જોડે મુલાકાત થાય.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- પગથીયા સંભાળીને ઉતરવા.
- માથે દેવું ઘટે.
- મહેનત રંગ લાવે.
- ભાગ્ય સાથ આપે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- ચહેરાની ચમક વધે.
- ચાંદીનો સિક્કો જોડે રાખવો.
- સમયનો સદુપયોગ થાય.
- ધ્યાન કરવાથી ફાયદો થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૩
- સિંહ (મ , ટ) :-
- જસુદનું ફૂલ જોડે રાખવું.
- ઘરેથી અત્તર લગાવીને નીકળવું.
- લાગણીમાં આવીને કોઈ કાર્ય ન કરવું.
- ત્રીજા વ્યક્તિ ને કારણે મનભેદ ન કરવો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- બીમારીથી સાચવવું.
- સમય વેડફાય શકે.
- લખવામાં ધ્યાન રાખવું.
- માતા-પિતાને પગે લાગવું.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- શાંતિ રાખીને કાર્ય કરવું.
- જીવનની અગત્યતા સમજાય.
- સાસરી પક્ષેથી ધનલાભ થાય.
- નોકરીમાં નવી તક મળે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૫
- વૃશ્વિક (ન, ય) :-
- ઝડપી કાર્ય થાય.
- સ્વાસ્થમાં સંભાળવું પડે.
- બગાસા વધારે આવે.
- કોઈ આમંત્રણ મળે.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- સર્જનાત્મક વિચાર થાય.
- જીવનની નવી શરૂઆત થાય.
- આતુરતાનો અંત આવે.
- નવો સ્વાદ માણી શકો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૩
- મકર (ખ, જ) :-
- પ્રવાસના યોગ પ્રબળ બને.
- દિવસ દોડધામમાં જાય.
- વસ્તુઓ ભૂલી જવાય.
- સાંજ પછી રાહત થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ગયેલું વ્યક્તિ જીવનમાં પાછુ આવે.
- ચાંદીની વસ્તું જોડે રાખવી.
- મનપસંદ કાર્ય થાય.
- સ્વાસ્થ માં સુધારો જણાય.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- માથાને લગતી સમસ્યા રહે.
- માંથી મજબૂત બનો.
- વેપારમાં સાચવવું.
- ઘરમાં ગંગાજળ છાંટવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ
આ પણ વાંચો:વાસ્તુ અનુસાર દેવામાંથી કેવી રીતે છુટકારો મેળવશો
આ પણ વાંચો:જાણો શૈવ સંપ્રદાયની કેટલી શાખાઓ છે, ઋગ્વેદમાં કરાયું છે આલેખન
