Surat News : સુરતથી મહાકુંભ માટે દોડાવવામાં આવેલી બસોથી ST વિભાગને 1.50 કરોડ રૂપિયાની આવક થઈ છે. ગત 4થી 26 ફેબ્રુઆરી સુધી કુંભ માટે સ્પેશિયલ બસો દોડાવવામાં આવી હતી.જેમાં સુરત ST દ્વારા પ્રયાગરાજ માટે કુલ 44 ટ્રિપ દોડાવવામાં આવી હતી.
જેમાં 44 ટ્રિપ થકી સુરત ST નિગમને 1.50 કરોડ રૂપિયાની આવક થઈ હતી. સુરત ST મારફતે મહાકુંભમાં 1800 મુસાફરોએ ડૂબકી લગાવી હતી. તે સિવાય અમદાવાદ, વડોદરા અને રાજકોટથી પણ સ્પેશિયલ બસો દોડાવવામાં આવી હતી. STની આ સ્પેશિયલ સેવાનો મોટી સંખ્યામાં મુસાફરોએ લાભ લીધો હતો.
આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું, દિવસે શેકાઈ જવાય તેવું તાપમાન
આ પણ વાંચો:ગરમીનો પ્રકોપ શરૂ, મોડી રાત્રે ઠંડીનો અનુભવ કરતા લોકો
આ પણ વાંચો:ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની
