Ahmedabad News/ અમદાવાદના ગોમતીપુરમાં 19 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ

રોનક મકવાણા નામના યુવકે આપ્યો દુષ્કર્મને અંજામ

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં 19 વર્ષની યુવતી સાથે દુષ્કર્મનો મામલો સામે આવતા ચકચાર મચી છે. તપાસમાં રોનક મકવાણા નામના યુવકે આ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ આ યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

આરોપી રોનક મકવાણાએ યુવતીને હોટેલમાં મળવા બોલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. આરોપીએ યુવતી સાથે દુષ્કર્મ બાદ લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો. એટલું જ નહી યુવતીને સમાજમાં બદનામ કરવાની ધમકી પણ આપી હતી. આ બનાવને લઈને ગોમતીપુર પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા મુખ્ય આરોપીની ધરપકડ, 9 આરોપી ફરાર

આ પણ વાંચો:વડોદરામાં સગીરા પર વૃધ્ધે દુષ્કર્મ આચરતા ચકચાર

આ પણ વાંચો:વડોદરા પહેલીવાર દેશમાં ડ્રોન મારફતે મોકલાયું દર્દી માટે લોહી