Gandhinagar News/ બજેટ સત્ર બાદની પહેલી કેબિનેટ બેઠકમાં જ વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટની ૩૮% નવી બાબતોને વહીવટી મંજૂરી અપાઇ – પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલ

વર્ષ ૨૦૨૫-૨૬ ના અંદાજપત્રની વિકાસકાર્યોને લગતી ૮૫ % ચાલુ બાબતો મંજુર કરાઈ

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવાની રાજ્ય સરકારની નેમ છે.જેના ભાગરૂપે જ આ વર્ષે ત્રણ લાખ ૭૦ હજાર કરોડથી વધુની રકમનું ઐતિહાસિક બજેટ ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયું છે.

બજેટ સત્ર બાદ ગાંધીનગર ખાતે મળેલી પહેલી કેબિનેટ બેઠકમાં માં જ વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટની વિકાસ કાર્યોને લગતી ૮૫% ટકા ચાલુ બાબતોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જેમાં ૧૦૦ કરોડથી વધુ ના ૮૯% કામોની મંજૂરી આપવામાં આવી છે.જ્યારે ૩૮% નવી બાબતોની પણ વહીવટી મંજૂરી આપવામાં આવી હોવાનું મંત્રીએ જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદની પ્રેમ સ્કૂલના શાળા સંચાલકોની મનમાની! ફરજીયાત લીલા રંગનું સ્વેટર પહેરવા દબાણ

આ પણ વાંચો:સુરત: શાળા સંચાલકોએ વાલીઓ પાસે ભરાવ્યું ડિકલેરેશન ફોર્મ, જવાબદારીમાંથી હટવાનો પ્રયાસ

આ પણ વાંચો:માઉન્ટ કાર્મેલ સ્કૂલ મામલે શાળા સંચાલકો સાથે ડીઈઓએ રચેલી કમિટીની બેઠક…