Junagadh News : જુનાગઢના DDOએ વધુ એક આકરું પગલું લીધું છે. જેમાં ડેડ સ્ટોક અને માલ સામાન હસ્તાંતર માટે સૂચના આપવામાં આવી છે. આ અંગે DDO નીતિન સાંગવાને આદેશ આપ્યો છે. સરપંચે હસ્તાંતર કર્યા ન હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે, એમ આદેશમાં જણાવાયું છે.
જેમાં પાંચ દિવસમાં તપાસ અને અહેવાલ રજૂ કરવા હુકુમ કરવામાં આવ્યો છે. આ અંગે જિલ્લાના તમામ TDOને સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો:પહેલા પતિથી અલગ થયેલી મહિલા બીજા પતિ પાસેથી માંગી શકે છે ભરણપોષણ, સુપ્રીમ કોર્ટનો નિર્ણય
આ પણ વાંચો:કોર્ટે પત્નીને ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો, તો વ્યક્તિ બેગમાં 2 અને 1 રૂપિયાના સિક્કા લઈને પહોંચ્યો
