Gandhinagar News/ પહેલગામ હુમલો : ગાંધીનગર જિલ્લા તંત્રએ પ્રવાસીઓની યાદી તૈયાર કરી

મુસાફરોની લોકેશન, પરિસ્થિતિની વિગતો પણ મેળવવામાં આવી છે

Gujarat Gandhinagar

Gandhinagar News : જમ્મુ કાશ્મીર ગયેલા પ્રવાસીઓ પર હુમલા બાદ ગાંધીનગર જિલ્લા તંત્રએ પ્રવાસીઓની યાદી તૈયાર કરી છે. કલેકટર મેહુલ દવેની આગેવાનીમાં સંકલન થઈ રહ્યું છે. જમ્મુ કાશ્મીરના પ્રવાસે દહેગામના 52 પ્રવાસીઓ હોવાનું બહાર આવ્યું છે. ઉપરાંત કલોલ ના 107 તથા ગાંધીનગર ના 14 પ્રવાસીઓ છે.

જ્યારે ગાંધીનગરના કુલ 173 નાગરિકો જમ્મુના પ્રવાસે છે. તમામ મુસાફરો સહી સલામત હોવાનો તંત્રનો દાવો છે. મુસાફરોની લોકેશન, પરિસ્થિતિની વિગતો પણ મેળવવામાં આવી છે. 173 પ્રવાસીઓ ટૂંક સમયમાં જ ગાંધીનગર પરત ફરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર હુમલો, આતંકવાદીઓએ કર્યો ગોળીબાર : એકનું મોત

આ પણ વાંચો:હત્યા સમયે કર્ણાટકના ભૂતપૂર્વ ડીજીપી ડિનર ટેબલ પર બેઠા હતા અને માછલી ખાતા હતા, તેમની પત્નીએ તેમનો જીવ લીધો