Dahod News : દાહોદમાં વિનાશક વાવાઝોડાથી તારાજી સર્જાઈ છે. બીજીતરફ 28 વર્ષીય યુવતી પર ઝાડ પડવાથી તેનું મોત નીપજ્યુ હતું. રૂવાબારી ગામની યુવતી પર ઝાડ પડવાથી મોત થયું હતું. લોકોએ યુવતીને મૃત હાલતમાં બહાર કાઢી. વિનાશક વાવાઝોડાને કારણે માનવ જાત સહીત માલ મિલકતને ભારે નુકશાન થયું છે. 28 વર્ષીય યુવતીનું મોત નીપજતા ગામમાં માતમ છવાયો છે.
આ પણ વાંચો:સુરતમાં મહિલા પોલીસકર્મીનો ગળાફાંસો ખાઈને આપઘાત, ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી
આ પણ વાંચો:જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો
આ પણ વાંચો:પ્રેમસંબંધનો કરૂણ અંજામ : યુવતીના મંગેતરે પ્રેમીની હત્યા કરી દેતા પ્રેમિકાએ ખાધો ગળાફાંસો
