કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 19 મે વૈશાખ વદ છઠ સોમવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે. શ્રાવણ નક્ષત્ર બેઠું છે. સવારે 05.45 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.32 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· શિવલિંગ પર કાળા તલ ચઢાવવા. છઠની સમાપ્તિ : સવારે ૦૬:૧૫ સુધી.
- તારીખ :- ૧૯-૦૫-૨૦૨૫, સોમવાર / વૈશાખ વદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૦૦ થી ૦૭:૪૦ |
| શુભ | ૦૯:૧૮ થી ૧૦:૫૭ |
| લાભ | ૦૩:૫૩ થી ૦૫.૩૨ |
| અમૃત | ૦૫:૩૨ થી ૦૭:૧૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૪ થી ૧૨:૩૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
- આર્થિક મોટો લાભ થાય.
- જુના સંબંધો તાજા થાય.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૫
- વૃષભ (બ, વ, ઉ) :-
- મોજ મજામાં દિવસ જાય.
- કોઈ મોટી તક મળે.
- વેપારી વર્ગને મોટો ફાયદો થાય.
- પાર્ટનરશિપ કરશો તો લાભ થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- મિથુન (ક, છ, ઘ) :-
- કોઈ મોટી સફળતા મળી શકે.
- આવકના સ્ત્રોત વધે.
- નિર્ણય લેતા પહેલા વિચાર કરવો.
- સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળે.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૧
- કર્ક (ડ, હ) :-
- મિત્ર તરફથી લાભ થાય.
- જમીન – મકાનથી લાભ થાય.
- લોકોની ભૂલ શોધવાનું ટાળો.
- ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૫
- સિંહ (મ, ટ) :-
- ધન સંબંધી સમસ્યાને કારણે ચિંતા રહ્યા કરે.
- સલાહ લઈને કામ કરવું.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- અન્ય દિવસોની સરખામણીએ દિવસ સારો રહેશે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૧
- કન્યા (પ, ઠ, ણ) :-
- ધ્યાન અને યોગથી ફાયદો થાય.
- નવી માંગણી થાય.
- વેપારમાં નવી યોજના બને.
- નોકરીયાત વર્ગને પ્રમોશન મળે.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૯
- તુલા (ર, ત) :-
- માંદગીમાંથી મુક્તિ મળે.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- તમારું મન પ્રસન્ન રહેશે.
- અનુભવથી શીખવા મળે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- સપના સાકર થાય.
- વેપારમાં નવા પ્રયોગનો અમલ ફાયદાકારક રહેશે.
- દિવસ દરમિયાન લાભ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- હાસ્યથી ભરેલ દિવસ જાય.
- ભાવી યોજના બને.
- ઘરમાં શુભ કાર્ય થાય.
- કોઈને પૈસા ઉધાર આપવા નહિ.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- મકર (ખ, જ) :-
- કોઈ કાર્યમાં સફળતા મળે.
- જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
- તમારા નિર્ણયથી ભવિષ્યમાં ફાયદો થશે.
- નોકરીમાં સફળતા મળી.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મગજ પર કાબૂ રાખવો.
- મોસાળ પક્ષથી ફાયદો થાય.
- તમારા કામ ઉપર ધ્યાન આપો.
- સમજી-વિચારીને નિર્ણય લો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
- મીન (દ, ચ, ઝ, થ):-
- ઝડપથી કાર્ય પૂર્ણ થાય.
- ભાઈ બહેનથી લાભ થાય.
- ભૂતકાળ ભૂલીને જીવનમાં આગળ વધો.
- ભૂલને ધીરજ અને શાંતિથી સમજો.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
આ પણ વાંચો:દેવર્ષિઓમાં હું નારદ છું: શ્રી કૃષ્ણ
આ પણ વાંચો:કૈલાશ પર્વતની નજીક રાક્ષસ તાલનું શું છે રહસ્ય? કેમ ત્યાં જવાની છે મનાઈ
આ પણ વાંચો:બુદ્ધ પૂર્ણિમા શા માટે ઉજવવામાં આવે છે? શું છે તેનો ઈતિહાસ
