આજનું રાશિભવિષ્ય/ આ રાશિનાં લોકોએ શિવને દૂધમાં કાળા તલ ચઢાવવા, જાણો તમારૂં આજનું રાશિફળ

આજે 19 મે વૈશાખ વદ છઠ સોમવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે. શ્રાવણ નક્ષત્ર બેઠું છે. સવારે 05.45 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.32 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 19 મે વૈશાખ વદ છઠ સોમવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે. શ્રાવણ નક્ષત્ર બેઠું છે. સવારે 05.45 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.32 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·   શિવલિંગ પર કાળા તલ ચઢાવવા.          છઠની સમાપ્તિ   :   સવારે ૦૬:૧૫ સુધી.

  • તારીખ :-        ૧૯-૦૫-૨૦૨૫, સોમવાર / વૈશાખ વદ છઠના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૦૦ થી ૦૭:૪૦
શુભ ૦૯:૧૮ થી ૧૦:૫૭
લાભ ૦૩:૫૩ થી ૦૫.૩૨
અમૃત ૦૫:૩૨ થી  ૦૭:૧૧

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૪ થી ૧૨:૩૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
  • આર્થિક મોટો લાભ થાય.
  • જુના સંબંધો તાજા થાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મોજ મજામાં દિવસ જાય.
  • કોઈ મોટી તક મળે.
  • વેપારી વર્ગને મોટો ફાયદો થાય.
  • પાર્ટનરશિપ કરશો તો લાભ થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈ મોટી સફળતા મળી શકે.
  • આવકના સ્ત્રોત વધે.
  • નિર્ણય લેતા પહેલા વિચાર કરવો.
  • સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળે.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૧

 

  • કર્ક (ડ, હ) :-
  • મિત્ર તરફથી લાભ થાય.
  • જમીન – મકાનથી લાભ થાય.
  • લોકોની ભૂલ શોધવાનું ટાળો.
  • ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • સિંહ (મ, ટ) :-
  • ધન સંબંધી સમસ્યાને કારણે ચિંતા રહ્યા કરે.
  • સલાહ લઈને કામ કરવું.
  • તબિયતમાં ધ્યાન રાખવું.
  • અન્ય દિવસોની સરખામણીએ દિવસ સારો રહેશે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર –૧

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • ધ્યાન અને યોગથી ફાયદો થાય.
  • નવી માંગણી થાય.
  • વેપારમાં નવી યોજના બને.
  • નોકરીયાત વર્ગને પ્રમોશન મળે.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર, ત) :-
  • માંદગીમાંથી મુક્તિ મળે.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • તમારું મન પ્રસન્ન રહેશે.
  • અનુભવથી શીખવા મળે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • જીવનસાથી જોડે મતભેદ થાય.
  • સપના સાકર થાય.
  • વેપારમાં નવા પ્રયોગનો અમલ ફાયદાકારક રહેશે.
  • દિવસ દરમિયાન લાભ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • હાસ્યથી ભરેલ દિવસ જાય.
  • ભાવી યોજના બને.
  • ઘરમાં શુભ કાર્ય થાય.
  • કોઈને પૈસા ઉધાર આપવા નહિ.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

  • મકર (ખ, જ) :-
  • કોઈ કાર્યમાં સફળતા મળે.
  • જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
  • તમારા નિર્ણયથી ભવિષ્યમાં ફાયદો થશે.
  • નોકરીમાં સફળતા મળી.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મગજ પર કાબૂ રાખવો.
  • મોસાળ પક્ષથી ફાયદો થાય.
  • તમારા કામ ઉપર ધ્યાન આપો.
  • સમજી-વિચારીને નિર્ણય લો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • ઝડપથી કાર્ય પૂર્ણ થાય.
  • ભાઈ બહેનથી લાભ થાય.
  • ભૂતકાળ ભૂલીને જીવનમાં આગળ વધો.
  • ભૂલને ધીરજ અને શાંતિથી સમજો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દેવર્ષિઓમાં હું નારદ છું: શ્રી કૃષ્ણ

આ પણ વાંચો:કૈલાશ પર્વતની નજીક રાક્ષસ તાલનું શું છે રહસ્ય? કેમ ત્યાં જવાની છે મનાઈ

આ પણ વાંચો:બુદ્ધ પૂર્ણિમા શા માટે ઉજવવામાં આવે છે? શું છે તેનો ઈતિહાસ