Gujarat News/ ગુજરાતમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની સંભાવના, વાવાઝોડાનો ખતરો ટળ્યો હોવાનું માની શકાય

ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભારે વરસાદ પણ પડશે અને પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે

Top Stories Gujarat

Gujarat News : અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમની મુવમેન્ટ થવાનું ચાલુ થયું છે. હાલ તે મજબૂત લો પ્રેશર છે અને આગળ જતા ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જેને પગલે વાવાઝોડાનો ખતરો ટળ્યો તેવું માની શકાય, એમ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું.

તેમછતાં પણ હજુ મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભારે વરસાદ પણ પડશે અને પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે.

તે સિવાય તેની સૌથી વધુ અસરથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળે તેવું પણ એક અનુમાન છે. 30 મે સુધી રાજ્યની અંદર વરસાદ ચાલુ રહેશે, એમ ગોસ્વામીએ વધુમાં કહ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં 18 જીલ્લામાં ગાજવીજ સાથે મેઘો ત્રાટકશે, ખેડૂતોએ રહેવું પડશે સાવધાન

આ પણ વાંચો:ગુજરાતમાં ખરાબ હવામાનથી 21 લોકોનાં મોત! IMD એ આપ્યું યલો એલર્ટ

આ પણ વાંચો:ગુજરાતમાં 24 કલાક ભારે! ગાજવીજ અને પવન સાથે પડશે માવઠું