Ahmedabad News/ અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપ્યો

CTM એક્સપ્રેસ હાઈવેના નાકા પરથી ડ્રગ્સનો આ જથ્થો ઝડપી લીધો

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં પોલીસે માહિતીને આધારે CTM એક્સપ્રેસ હાઈવેના નાકા પરથી ડ્રગ્સનો આ જથ્થો ઝડપી લીધો હતો. જેમાં પોલીસે 52 લાખ રૂપિયાની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. પોલીસે 52 લાખ રૂપિયાની કિંમતનું 525 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી લીધું હતું.

આ કેસમાં પોલીસે એક મહિલા અને એક પુરૂષની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે. આરોપીઓે આ ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું અને તે કોને આપવાના હતા તેની પોલીસ ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર બાદ PM મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે, અહીં જાણો કર્યક્રમ

આ પણ વાંચો:કૈલાશ પર્વત અને આદિ કૈલાશ પર્વત કેવી રીતે અલગ છે? PM મોદીએ અહીં ધર્યુ હતું ધ્યાન

આ પણ વાંચો:પહેલગામ હુમલા પછી શાહબાઝ શરીફ ભારતનું અનુકરણ કરવા માટે તૈયાર, પીએમ મોદીની એરબેઝની મુલાકાત અને ચેનલ પ્રતિબંધ