Vadodara News/ વડોદરા : બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટરનું રાજીનામું

મેનેજિંગ ડિરેક્ટર અજયકુમાર જોશીએ રાજીનામું આપ્યું

Gujarat Vadodara

Vadodara News : વડોદરામાં બરોડા ડેરીના મેનેડિંગ ડિરેક્ટરે રાજીનામુ આપી દીધું છે. બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અજયકુમાર જોશીએ રાજીનામુ આપ્યું છે. ડેમાં ગઈકાલે મળેલી મિટિંગમાં રાજીનામાં અંગે ચર્ચા થઈ હતી. સાવલી ધારાસભ્ય અને ડેરીના પૂર્વ ડિરેક્ટરે આ અંગે આક્ષેપ કર્યા હતા. જેમાં આક્ષેપો બાદ રાજીનામાંને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી.

મૃત વ્યકિતના નામે દૂધ ભરાવીને પૈસા ઉપાડતા હોવાના આરોપ મુકવામાં આવ્યા હતા. અજીત ઠાકોરે ડેરીના વહીવટ સામે અનેક આક્ષેપો કર્યા હતા. અંગત કારણોસર ડિરેક્ટરે રાજીનામું આપ્યાની માહિતીની ચર્ચા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો:બોગસ બિલિંગના એપી સેન્ટર ભાવનગરમાં ઝડપાયું વધુ એક કૌભાંડ, હવે સેન્ટ્રલ GST દ્વારા ઓપરેશન….

આ પણ વાંચો:ગ્રાહકો પણ ક્રેડિટ કાર્ડ ડ્યુ ડેટ અને બિલિંગ સાઇકલ નક્કી કરી શકશે!