Botad News/ બોટાદ શહેરમાં સાઇબર ફ્રોડના પીડિતોને તેમની મહેનતની કમાણી પરત કરાઈ

બોટાદ શહેરમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલાઓને તેમના નાણા પરત કરવામાં આવ્યા હતા. તેમા 33 લોકોને રૂ. 19.79 લાખ પરત આપવામાં આવ્યા હતા. અરજદારો સાથે મળીને કુલ રૂ. 23.25 લાખનું ફ્રોડ થયું હતું.

Gujarat Others Breaking News

Botad News: બોટાદ શહેરમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનેલાઓને તેમના નાણા પરત કરવામાં આવ્યા હતા. તેમા 33 લોકોને રૂ. 19.79 લાખ પરત આપવામાં આવ્યા હતા. અરજદારો સાથે મળીને કુલ રૂ. 23.25 લાખનું ફ્રોડ થયું હતું.

https://www.facebook.com/watch/?v=2146649069144858

સાઇબર પોલીસે કાર્યવાહી કરીને નાણા પરત અપાવ્યા હતા. ભોગ બનનારાઓએ પોલીસનો આભાર માન્યો હતો. પોલીસે તેની સાથે પીડિતોને સાઇબર ફ્રોડથી સાવધ રહેવા માટે માર્ગદર્શન પણ આપ્યું હતું. તેની સાથે તેમના વિસ્તારોમાં અને વિવિધ સ્થળોએ સાઇબર ફ્રોડથી લોકોને સતત ચેતવવા અભિયાન ચલાવવા જણાવ્યું હતું.

આ ફ્રોડનો ભોગ બનેલાઓએ તો રૂપિયા પરત મેળવવાની આશા જ છોડી દીધી હતી. તેમને કલ્પના પણ ન હતી કે આ રીતે ફ્રોડના નાણા પરત મળી શકે છે. આ પ્રકારે ફ્રોડના નાણા પરત મળતા તે ખુશ થઈ ગયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોટાદમાં MLA વિરૂદ્ધ પૂર્વ P.A. અજય જમોડે કરી અરજી

આ પણ વાંચો: બોટાદમાં PCR વાનના ડ્રાઇવરને કરાયા સસ્પેન્ડ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો: બોટાદના ગેસ્ટ હાઉસના રૂમમાંથી યુવકની લાશ મળી