Mehsana News/ મહેસાણા : અમદાવાદ-બહુચરાજી-રણુંજ રેલવે લાઈન બ્રોડગેજ બની પણ ટ્રેન વ્યવહાર શરૂ થયો નથી

હલકી ગુણવત્તાને પગલે દીવાલ તૂટી હોવાના આરોપ લાગ્યા

Gujarat Vadodara

Mehsana News : અમદાવાદ-બહેચરાજી-રણુંજ રેલવે લાઈન બ્રોડગેજ બની ગઈ છે. પરંતુ હજી આ બ્રોડગેજ લાઈન પર ટ્રેન વ્યવહાર શરૂ થયો નથી. બીજીતરફ નવીન રેલવે લાઈન પર બનેલા પ્લેટફોર્મ-વોલ તૂટવા લાગ્યા છે.

જેને લઈને રેલવે શરૂ થાય એ પહેલાં દીવાલ તૂટતા ગુણવત્તા પર સવાલ ઉઠવા લાગ્યા છે. જેમાં ખાંભેલ અને વેણપુરા રેલવે પ્લેટફોર્મની સુરક્ષા દીવાલ તૂટી ગઈ હતી. પ્લેટફોર્મને અડી બનાવેલી દીવાલ અને પ્લેટફોર્મ તૂટી ગયા હતા.

આમ રેલવે વ્યવહાર ચાલુ થાય એ પહેલાં દીવાલ-પ્લેટફોર્મ તૂટવા લાગ્યા છે. જેને કારણે હલકી ગુણવત્તાને પગલે દીવાલ તૂટી હોવાના આરોપ લાગ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં પાટીદાર પરિવારના મિલકતનો વિવાદ : ટીવી કલાકાર ક્રિસ્ટીના પટેલના કાકાએ તમામ આરોપો ફગાવ્યા

આ પણ વાંચો:રાજકોટમાં કોંગ્રેસ-NSUI દ્વારા ઉગ્ર વિરોધ : ‘પહેલા સારા રસ્તા બનાવો, પછી હેલ્મેટ ફરજિયાત કરો’

આ પણ વાંચો:રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, તેલના નમૂના નિષ્ફળ જતાં કાર્યવાહી, 10 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો