Gandhinagar News/ ગાંધીનગર : ભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડાની મોટી કાર્યવાહી

EOW ગાંધીનગરની ઓફિસમાં SMCની કાર્યવાહી કરવામાં આવી

Gujarat Gandhinagar

Gandhinagar News : ગાંધીનગરથી સૌથી મોટા સમાચાર આવ્યા છે. જેમાં ભ્રષ્ટાચારને લઈને ગુજરાત રાજ્યના પોલીસ વડાએ મોટી કાર્યવાહી કરી છે. જેમાં ગાંધીનગર CID ક્રાઈમની ઓફીસમાં કાર્યવાહી કરવામાં આવી છે. EOW ગાંધીનગરની ઓફિસમાં SMCની કાર્યવાહી કરવામાં આવી છે.

જેમાં કામગીરીની ફરિયાદો થતાં CID ક્રાઇમના PSI સિસોદિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચો:BZના મહાઠગ ભૂપેન્દ્ર સિંહ ઝાલાને મુક્ત કરવા CM પટેલને રોકાણકારોએ કરી રજૂઆત

આ પણ વાંચો:CM ભુપેન્દ્ર પટેલને મળ્યું દિલ્હીનું આમંત્રણ! નીતિ આયોગની મહત્વની બેઠક