કોરોના પર જો જીત મેળવી હોય તો તેનું સંક્રમણ કોઇ પણ રીતે રોકવુ જ રહ્યું. જો સંક્રમણ ન થાય તો જ કોરોના નામક કાળમુખાનો વિનાશ શક્ય છે. વિશ્વભરમાં હાલ કોરોનાને કારણે હાહાકાર જોવાં આવી રહ્યો છે. અને વિશ્વભરમાં કોરોના સામેની જંગ ચાલી રહી છે. લોકો ઘરમાં જ રહીને છેલ્લા 33 દિવસથી વધારે સમયથી કોરનાને માત આપવા મથી રહ્યા છે. આજ લાઇન દોરી સાથે આગળ વધતા સુરતમાં કોરોનાનાં દર્દીઓ વચ્ચે સેવા માટે સુરત દ્વારા નવી જ પહેલ કરવામાં આવી છે. જી હા સંક્રમણ રોકી દઇએ, ચાલો ઘરની બહેર નહીં નીકળીએ, પરંતુ જે દર્દી છે તેની સારવાર કરવી તો છોડી શકાશે જ નહીં. સારવારમાં પણ સંક્રમણનું જોખમ ભારોભાર છે ત્યારે સુરતમાં કોરોનનાં દર્દીઓ માટે મેનલેશ સર્વિંગ વાન બનાવવામાં આવી છે. ચાલો જોઇએ કેવી છે આ વાન અને કેમ કરે છે કાર્ય.
જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝના આ ખાસ અહેવાલનાં માધ્યમથી…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
