Dahod News/ દાહોદ : ઝાલોદ સબજેલમાં કેદીનો આપધાત

બેરેકમાં ફાંસો ખાતા અધિકારીઓ સબજેલ દોડી આવ્યા હતા

Gujarat Top Stories Others

Dahod News : દાહેદના ઝાલોદમાં સબજેલમાં કેદીએ આપઘાત કરી લેતા પોલીસતંત્ર દોડતું થયું છે. જેમાં કાચા કામના કેદીએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. તપાસમાં બેરેકમાં કેદીએ ચાદરથી ગળેફાંસો ખાધો હોવાનું જણાયું હતું.

નકલી નોટના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. બેરેકમાં ફાંસો ખાતા અધિકારીઓ સબજેલ દોડી આવ્યા હતા. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરા પુલ ધરાશાયી: જો સ્થાનિક લોકો મદદ માટે ન આવ્યા હોત તો મૃત્યુઆંક વધુ હોત

આ પણ વાંચો:LIVE: ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 10 લોકો મોતને ભેટ્યા,મૃતકોની યાદી આવી સામે

આ પણ વાંચો:ગંભીરા બ્રિજ જ નહીં રાજ્યમાં આવી અનેક દુર્ઘટના રાહ જોઈને હજી ઊભી છે