Rajkot News : રાજકોટના જાણીતા ફાયઈનાન્સર બિલ્ડરે આત્મહત્યા કરી લીધી હતી. રાજકોટમાં રહેતા આ બિલ્ડર મુળ ભંગડાવા વતની હતા. તપાસમાં ફાઇનાન્સર બીશુભાઇ વાળાએ રિવોલ્વરથી આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું. આ બિલ્ડરે ભંગડા ગામે રિવોલ્વર વડે આપઘાત કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં બિલ્ડરે બિમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું અનુમાન છે.આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વાંચો: સુરેન્દ્રનગર થાનમાં ખાણ દુર્ઘટનામાં બે ખનીજ માફિયા સામે ગુનો નોંધાયો
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ખાણમાફિયાઓ બેફામ, પુરાયેલી ખાણો ફરી ધમધમતાં બેનાં મોત
આ પણ વાંચો: થાનમાં ગેરકાયદે કોલસા ખનન પર તવાઈ: 150થી વધુ ખાણો પર દરોડા, હજારો ટન કોલસો જપ્ત
