Gir Somnath News : ગીર સોમનાથના સૂત્રાપાડાના હીરાકોટ બંદરેથી કન્ટેનર મળી આવ્યું છે. જેમાં દરિયાકિનારેથી કન્ટેનર મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ અંગે ગ્રામજનો દ્વારા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. 9
જેને પગલે SOG, LCB, મામલતદાર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જેમાં કન્ટેનર કોનું છે, તેની અંદર શું છે તે મામલે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં મિત્રએ જ મિત્રની કરી હત્યા, સમાધાનને બહાને બોલાવી ગળે અસ્ત્રો મારી દીધો
આ પણ વાંચો:અમદાવાદમાં બોક્સ ક્રિકેટ પર નિયમોનો શરૂ,સુરતની દુર્ઘટના બાદ AMCએ તૈયાર કરી ડ્રાફ્ટ પોલિસી
આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ વધુ તીવ્ર, AAIB એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પ્રાથમિક અહેવાલ સોંપ્યો
