Gir Somnath News/ ગીર સોમનાથ: સૂત્રાપાડાના હીરાકોટ બંદરે કન્ટેનર મળ્યું

કન્ટેનર કોનું છે, તેની અંદર શું છે તે મામલે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે

Top Stories Gujarat

Gir Somnath News : ગીર સોમનાથના સૂત્રાપાડાના હીરાકોટ બંદરેથી કન્ટેનર મળી આવ્યું છે. જેમાં દરિયાકિનારેથી કન્ટેનર મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ અંગે ગ્રામજનો દ્વારા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. 9

જેને પગલે SOG, LCB, મામલતદાર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જેમાં કન્ટેનર કોનું છે, તેની અંદર શું છે તે મામલે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં મિત્રએ જ મિત્રની કરી હત્યા, સમાધાનને બહાને બોલાવી ગળે અસ્ત્રો મારી દીધો

આ પણ વાંચો:અમદાવાદમાં બોક્સ ક્રિકેટ પર નિયમોનો શરૂ,સુરતની દુર્ઘટના બાદ AMCએ તૈયાર કરી ડ્રાફ્ટ પોલિસી 

આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ વધુ તીવ્ર, AAIB એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પ્રાથમિક અહેવાલ સોંપ્યો