Gandhinagar News/ સરકારના મહત્વના વિભાગ GIDCમાં કરોડોનું કૌંભાંડ

સમગ્ર કૌંભાંડ બાબતે અલગ અલગ ચર્ચાઓ ચકડોળે ચઢી છે

Gujarat Gandhinagar

Gandhinagar News : સરકારના મહત્વના વિભાગ GIDCમાં કરોડોનું કૌંભાંડ બહાર આવ્યું છે. તપાસમાં ચીફ ઇજનેર રમેશ ભગોરાના કાર્યકાળમાં આ કૌંભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે.જેમાં પ્રિન્સિપલ એકાઉન્ટ જનરલના ઓડિટ અહેવાલમાં ધડાકો થયો હતો. જેમાં ટેન્ડર પ્રક્રિયામાં ભગોરા દ્વારા ગોટાળા કરી કૌંભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકારના નિમાયેલા ઓડિટરે કૌંભાંડનો પર્દાફાશ કર્યો હતો.

તપાસમાં શરતો બદલી પોતાની માઈટી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં રૂ. 35 કરોડની રકમ ડાયરેક્ટ મંજૂર કરી હોવાના આક્ષેપ થયા છે. અગાઉ રમેશ ભગોરા વિરૂદ્ધ CM સુધી આ ફરિયાદ પહોંચી હતી. હાલ સમગ્ર કૌંભાંડ બાબતે અલગ અલગ ચર્ચાઓ ચકડોળે ચઢી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત ATSને Black Boxનું DVR મળી આવ્યું, FSL ટીમ તપાસ કરશે

આ પણ વાંચો:ગુજરાત ATSએ કચ્છ સરહદથી પાકિસ્તાની જાસૂસને ઝડપી પાડ્યો

આ પણ વાંચો:અમરેલી: મૌલવીની ‘પાક’ કનેક્શન મામલે ગુજરાત ATS કરશે પૂછપરછ