Banaskantha News/ બનાસકાંઠાના પાલનપુરમાં વધુ એક બિલ્ડર સોસાયટીનું મેન્ટેનન્સ લઈ ફરાર

પરિવારો બિલ્ડર સામે આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા

Gujarat

Banaskantha News : બનાસકાંઠાના પાલનપુરમાં વધુ એક બિલ્ડરનું કરતૂત બહાર આવ્યું છે. જેમાંઆ બિલ્ડર સોસાયટીનું મેન્ટેનન્સ લઈને ફરાર થઈ ગયો છે. જેને પગલે 120 જેટલા પરિવારો નાહ્યા-ધોયા વિના કલેક્ટર કચેરી પહોચ્યા હતા.શહેરની ગુરુ નક્ષત્ર સોસાયટીનો બિલ્ડર ફરાર થયો હોવાનું જાણવા મળ્યું છે.

અકળાયેલા પરિવારો વરસતા વરસાદમાં કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા. બિલ્ડરે પાણી પણ બંધ કરી દેતા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.પાણીની તકલીફને લઈને સોસાયટીના રહીશો નોકરી ધંધાએ પણ જઈ શક્યા નથી.

જેને પગલે પરિવારો બિલ્ડર સામે આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા છે. તે સિવાય તેમણે બિલ્ડર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને સાબર ડેરી દ્વારા ભાવફેર ચૂકવવામાં મોડુ કરાતા જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું

આ પણ વાંચો: PM મોદીએ સાબર ડેરી મિલ્ક પાવડર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચો: સાબર ડેરી ચીઝ પ્લાન્ટ: સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક રૂ. 700 કરોડની વધારાની આવક થશે