Banaskantha News : દાંતાના અભાપુર નજીકમા વીજપોલની ડીપીમાં અચાનક આગ લાગી હતી. વીજપોલના ડીપીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગને કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. બીજીતરફ ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.
વીજપોલ ડીપી નજીકમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો: વડોદરા ડિવિઝનની કેટલીક ટ્રેનો રદ, આજે ખરાબ હવામાનને કારણે ટ્રેન રદ, ભારે વરસાદની આગાહીને લઇ ટ્રેનો રદ્દ કરાઇ, વડોદરા પેસેન્જર સ્પેશિયલ
આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, વાવાઝોડાને લઈ 76 ટ્રેન રદ, 33 ટ્રેનના રૂટ ટુંકાવી દેવાયા, કંડલા સહિતના બંદરો પર કામકાજ બંધ, અસરગ્રસ્ત
આ પણ વાંચો: રેલવે સ્ટેશને અપડાઉન કરનારને હાલાકી, વલસાડથી વડોદરા જતી લોકલ ટ્રેન બે દિવસ રદ, રેલવેનું કામ હોવાથી ટ્રેન રદ, નવસારીથી સુરત અપડાઉન કરતાં