Amreli News/ અમરેલીમાં લુખ્ખા તત્વોના ત્રાસને લઈને બાવકુ ઊંધાડે હર્ષ સંઘવીને લખ્યો પત્ર

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં રોમીયોગીરી સ્ક્વોડ કાર્યરત હતી

Gujarat Others

Amreli News : અમરેલી શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ અને રોમીયોગીરી વધી ગઈ છે. જેને લઈને બાવતુ ઉંઘાડે હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે રોમિયો સ્ક્વોડ શરૂ કરવાની માંગણી કરી છે. તેમણે પટેલ સંકુલના પ્રમુખની રજૂઆતને લઇ પત્ર લખ્યો છે. પટેલ સંકુલમાં હજારો વિદ્યાર્થીનીઓ રહે છે.

જેને લઈને રોમિયો સ્ક્વોડ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં રોમીયોગીરી સ્ક્વોડ કાર્યરત હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં ચંદી પડવા પહેલા ફૂડ વિભાગ એક્શનમાં, ઘારી બનાવતા વેપારીઓની કરાઈ તાપસ

આ પણ વાંચો:સુરતમાં ડુપ્લીકેટ મસાલા બનાવવાની આશંકાએ ફૂડ વિભાગના દરોડા

આ પણ વાંચો:રાજકોટમાંથી નકલી પનીર ઝડપાયા બાદ સુરત મનપાનો ફૂડ વિભાગ એક્શનમાં, 18 ટીમોએ પનીર વિક્રેતાઓને ત્યાં કર્યા દરોડા