Surat News/ સુરતમાં લાખો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું

પોલીસે આરોપીઓને પુણા વિસ્તારમાંથી ઝડપી લીધા હતા

Gujarat Surat

Surat News : સુરતમાંથી પોલીસે લાખો રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો હતો. ઝોન 1 પોલીસ અને પુણા પોલીસની ટીમે આ ડ્રગ્સ ઝડપ્યું હતું. જેમાં પોલીસે ડ્રગ્સ સાથે એક મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી લીધા હતા.

પોલીસે આરોપીઓને પુણા વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 45.740 ગ્રામનું મેફડ્રોન ડ્રગ્સ કબ્જે કર્યું. આમ પોલીસે ચાર લાખ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભુજ લશ્કરી સ્ટેશન ખાતે ૨૬માં કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે પુષ્પાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું

આ પણ વાંચો:ભુજ તાલુકા પંચાયતનો ગ્રામ સેવક લાંચ લેતા ઝડપાયો, ટેકનિકલ આસીસ્ટંટ સામે ગુનો દાખલ

આ પણ વાંચો:ભુજના રૂદ્રમાતા નજીક નોખાણીયા ફિલ્ડ બટ ખાતે 8 દિવસ સુધી ફાયરિંગ પ્રેક્ટીસ