Surendranagar News/ સુરેન્દ્રનગર : જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું

મહિલા મોરચાના શહેર પ્રમુખોએ પણ રાજીનામા આપ્યા

Gujarat Others

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. જેમાં લીંબડી શહેર કોંગ્રેસના હોદ્દેદારોએ આપ્યા રાજીનામાં આપી દીધા છે. બાદમાં કોંગ્રેસના નેતાઓ અને હોદ્દેદારો આપમાં જોડાયા હતા.જેમાં કોંગ્રેસ શહેર પ્રમુખ ફરિયાદ સેલે રાજીનામું આપ્યું છે. તે સિવાય ઓબીસી અને લઘુમતી શેલના ચેરમેને પણ રાજીનામું આપ્યું છે.

એટલું જ નહી મહિલા મોરચાના શહેર પ્રમુખોએ પણ રાજીનામા આપ્યા છે. બાદમાં રાજુ કરપડાની હાજરીમાં કાર્યકરો આપમાં જોડાયા હતા. જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય ગરમાવો યથાવત રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat Weather/ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી

આ પણ વાંચો: Banaskantha News/બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદી આફત, નિકોલ, ઓઢવ, શાસ્ત્રીનગરમાં પાણીનો ભરાવો, તંત્ર નિષ્ફળ