Surat News/ સુરતના તાતીથૈયા ખાતે યુવકની નિર્મમ હત્યા

પોલીસે આ અંગે ગુનો નોંધીને હત્યા કરનાર આરોપીની શોધ હાથ ધરી

Gujarat Surat

Surat News : સુરતના તાતીથૈયા ખાતે યુવકની નિર્મમ હત્યાનો બનાવ બન્યો છે. જેમાં ગોકુળધામ સોસાયટીમાં એક શખ્સે યુવકની હત્યા કરી નાંખી હતી. બોરીકર નામના યુવકને તેના ઘરમાં જ રહેંસી નાંખવામાં આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં બોરીકર ઘરમાં સુતો હતો ત્યારે તિત્ર્ણ હથિયાર વડે તેની પર હુમલો કરવામાં આવ્યો હતો.

બીજીતરફ પ્રેમ પ્રકરણને લઈને આ હત્યા કરવામાંઆવી હોવાની શંકા સેવાઈ રહી છે. આ અંગે પોલીસને જાણ થતા કડોદરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. બાદમાં પરિવારની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધીને હત્યા કરનાર આરોપીની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણના સાંસદ ભરત ડાભીનો વધુ એક ઓડિયો વાયરલ, કોરોના સારવારને લઇ મહિલા કાર્યકરે કાઢ્યો બળાપો , અગાઉ પણ કાર્યકર- સાંસદનો ઓડિયો થયો હતો વાયરલ, મહિલા

આ પણ વાંચો: પાટણમાં સત્યનાં પારખા કરવા માટે બાળકીનાં હાથને ઉકળતા તેલમાં નંખાવ્યા

આ પણ વાંચો: ગુજરાત સ્થાપના દિનની ઉજવણી આ રીતે કરાઇ પાટણ