Sabarkantha News : સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. તે સિવાય અલગ અલગ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા યથાવત રહ્યા હતા. બીજીતરફ વરસાદને લઈને શહેરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદીમાં પાણી આવ્યું હતું. ઉપરાંત હાથમતી પીકઅપ વિયર ઓવરફ્લો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
જેને પગલે મહેતાપુરા કોઝવે પર અવરજવર બંધ કરવામાં આવી છે. જેમાં પોલીસ દ્વારા બેરીકીટિંગ કરી રોડ બંધ કરવામાં આવ્યો છે. જોકે હાલમાં હાથમતી નદીમાં સામન્ય પાણી વહી રહ્યું છે.
આ પણ વાંચો:આજે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી ,અમદાવાદમાં થશે ભારે મેઘમહેર
આ પણ વાંચો:ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો કહેર, સાબરકાંઠાના ઉડણી ગામે બોટ તણાઈ, NDRFની ટીમ એલર્ટ
આ પણ વાંચો:કચ્છના કોરી ક્રીકમાં BSFની મોટી કાર્યવાહી, 15 પાકિસ્તાની ઘૂસણખોરો બે બોટ સાથે ઝડપાયા
