Bharuch News : અંકલેશ્વરમાં ત્રણ યુવાનો પર વીજળી પડતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં નર્મદા નદી કિનારે માછીમારી કરતા યુવાનો પર વીજળી પડી હતી. આ ઘટનામાં પટેલ ફળિયામાં રહેતા 20 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું.
જ્યારે અન્ય 2 યુવાનોને વીજળી પડવાની ઘટનામાં ઈજા પહોંચી હતી. બાદમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મામલતદારે આ યુવાનો દુર્ઘટનાનો ભોગ બન્યા હોવાનું જણાવ્યું હતું.
આ બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. બાદમાં મૃતદેહને પીએમ અર્થે સી એચ સી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી
આ પણ વાંચો:રાજકોટની સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર જન્નત મીરનો આત્મહત્યાનો પ્રયાસ
આ પણ વાંચો:સાવધાન! હજુ સાયબર ફ્રોડ રોકાયો નથી, રાજકોટમાં નિવૃત કલાર્ક દંપતી સાથે થઇ ₹88 લાખની ચીટિંગ!
આ પણ વાંચો:રાજકોટ : શહેરમાં વધુ એક વિદ્યાર્થીનો આપઘાત