કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 1 સપ્ટેમ્બર ભાદરવા સુદ નોમ અને સોમવારનો દિવસ છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. જયેષ્ઠા નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.21 કલાકે થશે. સૂર્યાસ્ત 7.57 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
મહાલક્ષ્મી વ્રત પ્રારંભ. લક્ષ્મીજીની ઉપાસના કરવી.
નોમની સમાપ્તિ : સવારે૦૨:૪૫ સુધી.
- તારીખ:- ૦૧-૦૯-૨૦૨૫, સોમવાર /ભાદરવા સુદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૨૧ થી ૦૭:૫૫ |
| શુભ | ૦૯:૩૦થી ૧૧:૦૫ |
| લાભ | ૦૩:૫૦થી ૦૫.૨૨ |
| અમૃત | ૦૫:૨૨થી ૦૭:૦૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૧૪થી ૧૨:૪૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- જીદ્દી સ્વભાવ છોડો.
- અટવાયેલ વાત ઉકેલાય.
- કોઈ કારણ વગર હસવાનું મન થાય.
- સાધુ બનવાનું મન થાય.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- મજબૂત નિર્ણય લેવાય.
- નવી માહિતી મળે.
- અંગત માર્ગદર્શન મળે.
- ધ્યાન અને યોગ કરવું.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- બાકી નાણા પાછા આવે.
- સાચા સાથીદાર મળે.
- સાંજ પછી કોઈ સારા સમાચાર મળે.
- ખોટો ભય રહ્યા કરે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૫
- કર્ક (ડ, હ) :-
- સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરો.
- વેપારી વર્ગ માટે દિવસ ઉત્તમ છે.
- એકલતામાં કોઈ વાત યાદ કરીને હસુ આવે.
- નવા કપડા ખરીદી શકાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- સિંહ (મ, ટ) :-
- માથાને લગતી સમસ્યા રહે.
- કામને લીધે વધારે મગજમાં દુખે.
- કોઈ વાતને વાગોળવાની મજા આવે.
- જીવનસાથી સાથે મીઠો ઝગડો થઇ શકે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૩
- કન્યા (પ, ઠ, ણ) :-
- હાથમાં ધન ટકે નહિ.
- બાળકોથી ફરિયાદ રહે.
- છૂપા આર્શીવાદ કામમાં આવે.
- નવી જગ્યાએ જવાની ઈચ્છા થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- તુલા (ર, ત) :-
- નવા રહસ્યો બહાર આવે.
- તમારો મિત્ર તમારી લાગણી સમજે.
- નવા કપડાની ખરીદી થાય.
- રોકાણથી ફાયદો થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે.
- દિવસ યાદગાર બને.
- તમારા વતનની યાદ આવે.
- સ્વાસ્થ સંભાળવું.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નવી તક ઉભી થાય.
- અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.
- ઘરમાં નાના – મોટા ફેરફાર થાય.
- કોઈ જવાબદારી મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- લાગણીને ઠેસ ન પહોચે તેનું ધ્યાન રાખો.
- કોઈની જોડે અણગમો થાય.
- કોઈ જગ્યાએથી મદદ મળે.
- જૂના રહસ્યો બહાર આવે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- વિચાર્યા વગર વચન આપવું નહિ.
- ખોટું સાહસ કરવું નહિ.
- ખર્ચમાં વધારો થાય.
- બાળકથી ફાયદો થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- મીન (દ, ચ, ઝ, થ):-
- જીવનસાથી જોડે ધનસબંધી મતભેદ થાય.
- સમય કોઈને મદદરૂપ થવા માટે વાપરો.
- ઉતાવળ સારી નથી.
- કામમાં નાનું – મોટું નુકસાન જણાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
