આજનું રાશિફળ/ આ રાશિના જાતકો આજે ત્રીજનું અને ચોથનું શ્રાદ્ધ છે, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

10 સપ્ટેમ્બર ભાદરવા વદ ત્રીજ અને  બુધવારનો દિવસ છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. રેવતી  નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.24 

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 10 સપ્ટેમ્બર ભાદરવા વદ ત્રીજ અને  બુધવારનો દિવસ છે. ચંદ્ર મીન રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. રેવતી  નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.24   કલાકે થશે. સૂર્યાસ્ત 7.47  કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ

આજે ત્રીજનું અને ચોથનું શ્રાદ્ધ છે.

ત્રીજનીસમાપ્તિ: બપોરે ૦૩:૪૦સુધી. 

તારીખ:- ૧૦-૦૯-૨૦૨૫, બુધવાર/ભાદરવા વદ ત્રીજના ચોઘડિયા

 

દિવસના ચોઘડિયા

ચોઘડિયું સમય
લાભ ૦૬:૨૪ થી ૦૭:૫૭
અમૃત ૦૭:૫૭થી ૦૯:૩૦
શુભ ૧૧:૦૩ થી ૧૨.૩૫
લાભ ૦૫:૧૫ થી ૦૬:૪૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૧૫થી ૦૯:૪૨
અમૃત ૦૯:૪૨થી ૧૧:૧૦

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • અધૂરાકાર્યોપૂર્ણથાય.
  • સમસ્યાનુંનિવારણમળે.
  • કોઈ ખરીદીથાય.
  • ભગવાનનીભક્તિથાય.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ખોટોખર્ચરહ્યાકરે.
  • બેદરકારીનરાખવી.
  • ચા-કોફીથી મૂડ બને.
  • કોઈ મહત્વની વાત આગળ વધે.
  • શુભ કલર –ક્રીમ
  • શુભ નંબર –૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વેપારીવર્ગનેફાયદોજણાય.
  • કીમતીવસ્તુસાચવવી.
  • સારું પરિણામમળે.
  • પરિવારમાંખુશીઓઆવે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૮

 

  • કર્ક (ડ , હ) :-
  • ખોટોલાંબોવિચારનકરવો.
  • પ્રવાસનાયોગબને.
  • ફરવા જવાનુંમનથાય.
  • અહંકારને દબાવતા શીખો.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર –૩

 

  • સિંહ (મ , ટ) :-
  • મહત્વનીયોજનાબને.
  • બાળકથીફાયદોથાય.
  • માનસિક સ્થિતિ સારી બને.
  • ફરવા -હરવાનું મન થાય.
  • શુભ કલર –રાખોડી
  • શુભ નંબર –૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • નવારહસ્યબહારઆવે.
  • જીવનસાથીલાગણીસમજે.
  • નવાકપડાનીખરીદીથાય.
  • કોઈરોકાણથીલાભથાય.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૬

 

  • તુલા (ર , ત) :-
  • હાથમાંધનનશકે.
  • જીવનમાંનવાવળાંકઆવે.
  • માતાપિતાનાઆશીર્વાદથીલાભથાય.
  • કોઈ ગેરસમજણ ઉભી થાય.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર – ૯
  • વૃશ્વિક (ન, ય) :-
  • માથાનેલગતીસમસ્યારહે.
  • કોઈમહેમાનઆવે.
  • કોઈ ચિંતા રહ્યા કરે.
  • બલીનો બકરો બની શકો.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર – ૩
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધનનોસંગ્રહકરવો.
  • નિરાશામાંથીબહારઆવો.
  • સપનાસાકારથાય.
  • ઉત્તમદિવસજાય.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૬
  • મકર (ખ, જ) :-
  • વિશ્વાસઘાત થઇ શકે છે.
  • બહુવિચારવુંનહીં
  • કોઈનીઈર્ષાકેનિંદાનકરવી.
  • ભવિષ્યસારુંરહે.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર –૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • મજબૂતનિર્ણયલેવાય.
  • નવીમાહિતીમળે.
  • અંગતમાર્ગદર્શનમળે.
  • ધ્યાનઅનેયોગથીફાયદોજણાય.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર – ૭
  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મહત્વના પ્રશ્નો ઉકેલાય.
  • ધારેલીવ્યક્તિસાથેમિલનથાય.
  • કોઈ રાજકીય લાભ મળે.
  • વધારે ભૂખ લાગે.
  • શુભ કલર –ક્રીમ
  • શુભ નંબર –૧

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગણેશ વિસર્જન પહેલા બાપ્પાને જમાડો આ છપ્પન ભોગનો થાળ, એમાં સામેલ છે આ વાનગીઓ…

આ પણ વાંચો:નવની જગ્યા પર દસ દિવસીય નવરાત્રી સકરાત્મકતાનું પ્રતિક છે, આવનારો સમય ખૂબ શાંતિ અને સમૃધ્ધિ પ્રદાન કરશે!

આ પણ વાંચો:ગણેશજીને અતિ પ્રિય છે આ પંચ ફૂલ, પૂજા સમયે અવશ્ય ચઢાવો, જીવનમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ…