કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ:આજે 3 ઓક્ટોમ્બર આસો સુદ અગિયારસ અને શુક્રવારનો દિવસ છે. ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે.શ્રાવણ નક્ષત્ર બેઠું . સૂર્યોદય 6.31 કલાકે થશે. સૂર્યાસ્ત 6.25 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે પાશાકુશા અગિયારસ છે.
અગિયારસનીસમાપ્તિ :સાંજે ૦૬:૩૬સુધી.
તારીખ:- ૦૩-૧૦-૨૦૨૫, શુક્રવાર / આસો સુદ અગિયારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૦૦ થી ૦૯:૩૦ |
| અમૃત | ૦૯:૩૦ થી ૧૧:૦૦ |
| શુભ | ૧૨:૨૮ થી ૦૧.૫૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૨૭ થી ૧૦:૫૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધ્યાન કામમાં ના પરોવાય.
- વેપાર નોકરીમાંસંઘર્ષથાય.
- નાણાકીય ફાયદો થાય.
- ખોટું બોલવાનું ટાળો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- ખોટી દલીલો ન કરવી.
- સમય ઘણું બધું શીખવાડી જાય.
- ખરીદી માટે ઉત્તમ દિવસ છે.
- ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- અજાણ્યા સાથેનાણાકીય વ્યવહાર ઓછો કરવો.
- મિત્ર તરફથી કોઈ માગણી થાય.
- કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ
- પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- અશક્યને પણ શક્ય કરો.
- વિતાવેલી પળો યાદ આવે.
- નવા મિત્રો બને.
- ભેંટની પ્રાપ્તિ સંભવ છે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- સિંહ (મ , ટ) :-
- કોઈ સ્પર્ધામાં ભાગ લેવા.
- સુખી જીવન મળે.
- અંદરથી ગર્વ અનુભવો.
- વિદ્યાર્થીઓએ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૨
- કન્યા (પ , ઠ, ણ) :-
- નિરાંત અનુભવાય.
- ચિંતા દૂર કરવી.
- મિત્રો તરફથી ફાયદો થાય.
- કુટુંબમાં કોઈ મંગળ કાર્ય
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- સફળતા ખુશી લાવે.
- પ્રયાસોમાં સફળતા મળે.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- આર્થિક સંતોષ રહેશે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- સંતાન પર ગર્વ અનુભવો.
- બોલવામાં ધ્યાન રાખવું.
- કામની ગતિ અનુકૂળ રહેશે.
- પરસ્પર સંબંધોને મહત્વ આપવું.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધ્યાન અને યોગથી ફાયદો થાય.
- સંબંધો મજબૂત બને.
- સંતાનના કાર્યોથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે.
- ભવિષ્યની ચિંતા રહેશે
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- આર્થિક હાનિનો યોગ છે.
- દેવાથી દૂર રહેવું.
- ધનને બળના વિચાર આવે.
- ઘરમાંનવા ફેરફાર થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવી ખરીદી થાય.
- લઘુ ઉદ્યોગોવાળાને ફાયદો થાય.
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- તમારા માટે નવી યોજના બને.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ભૂતકાળ યાદ ન કરવું.
- વિદેશથી લાભ થાય.
- સલાહ લઈને કાર્ય કરવું.
- કાર્યોને સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
