Vadodara News : વ઼ડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વદેશી અપનાવોનું આહ્વાન કરવામાં આવ્યું છે. PMના આહ્વાન બાદ સાંસદ ડૉ. હેમાંગ જોષીએ પહેલ કરી છે. જેમાં વડાપ્રધાનના આત્માનિર્ભર સંકલ્પ અભિયાનને સપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
ડૉ. હેમાંગ જોષીએ પોતાનો ઈ-મેલ એડ્રેસ ચેન્જ કર્યો છે. આમ હવે સાંસદનું વિદેશીને બદલે સ્વદેશી ઈ-મેલ આઈડી રહેશે.
આ પણ વાંચો:મહેસાણા કડીમાં એક જ દિવસમાં બે મહિલાઓની આત્મહત્યા
આ પણ વાંચો:મહેસાણામાં કલેક્ટર કચેરીનો રેવન્યુ ક્લાર્ક અમદાવાદમાં 9 લાખની લાંચ લેતા ઝડપાયો
આ પણ વાંચો:મહેસાણા વિજાપુરમાં સગર્ભા મહિલા અને પતિ પર હુમલો, પહેલા પતિના ક્લેઇમ રૂપિયાને લઈને
