Banaskantha News : દિવાળીના કહેવારમાં ફટાકડાના વેપારીઓ દ્વારા ફાયરના નિયમોનો ઉલાળિયો કરાયો હોય તેવું જણાઈ રહ્યું છે.,જેમાં નિયમો નેવે મુકતા વેપારીઓ સામે પાલિકા આકરાપાણીએ છે. ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ ધાનેરા પાલિકાએ તેવર બદલ્યા છે.
જેને લઈને 8 દુકાનદારે માંગેલા લાયસન્સનો પાલિકાએ નેગેટિવ રિપોર્ટ આપ્યો છે. ધાનેરામાં વેપારીઓ ફાયર તેમજ NOC વગર આગનો ધંધો કરે છે.જેમાં રહેણાંક વિસ્તાર અને શોપિગ સેન્ટરમાં ફટાકડાના છુપા ગોડાઉન આવેલા છે.
આમ વગર મજૂરીએ ભરબજારમાં વેપારીઓ ફટાકડાનો છૂપો વેપાર કરે છે. નીતિ નિયમો નેવે મુકતા વેપારી સામે પાલિકા હવે એક્શન મોડમાં આવી ગઈ છે.
આ પણ વાંચો:ગુજરાતના પોલીસ સ્ટેશનોનું રેન્કિંગ હવે સિટીઝન સેન્ટ્રીક કામગીરી અને સુવિધાઓ પર આધારિત થશે
આ પણ વાંચો:સુરતમાં શિક્ષણનો ગોરખ ધંધો, આકાશ ક્લાસીસ કૌભાંડનો પર્દાફાશ, તંત્રની તપાસ પર સવાલ
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના પર્દાફાશ બાદ શિક્ષણમંત્રી કુબેર ડિંડોર જાગ્યા, એલન-આકાશ માટે આપતા તપાસના આદેશ
