દૈનિકરાશીભવિષ્ય
કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારાજ્યોતિષ
Dharma & Bhakti:ભાઈબીજને યમ દ્વિતીયા, ભાઈ દ્વિતીયા, ભાઈ બીજ અને ભત્રી દ્વિતીયા જેવા અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે. આ શુભ દિવસે, બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ત્યારબાદ ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે.
આજનુંપંચાંગ:
- તારીખ :- ૨૩-૧૦-૨૦૨૫, ગુરુવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૨ / કારતક સુદ બીજ
- રાશી :- તુલા (ર,ત)
- નક્ષત્ર :-વિશાખા (સવારે૦૪:૫૩સુધી. ઓકટો-૨૪)
- યોગ :- આયુષ્યમાન (સવારે૦૫:૦૨સુધી. ઓકટો-૨૪)
- કરણ :- બાલવ (સવારે૦૯:૩૨સુધી.)
- વિંછુડોકેપંચક :-
- પંચકઆજેનથી.
- વિંછુડોઆજે રાત્રે ૧૦:૦૭ કલાકે બેસશે.
- સૂર્યરાશી Øચંદ્રરાશી
- તુલા üતુલા (રાત્રે૧૦:૦૬સુધી)
- સૂર્યોદય :- Øસૂર્યાસ્ત :-
ü૦૬.૩૯ એ.એમ ü૦૬.૦૭પી.એમ.
- ચંદ્રોદય Øચંદ્રાસ્ત
ü૦૮:૦૪એ.એમ. ü૦૭:૦૮પી.એમ.
- અભિજિતમૂહર્ત :- Øરાહુકાળ
üબપોરે૧૨:૦૦થીબપોર૧૨:૪૬સુધી. üબપોરે૦૧.૫૦થીબપોરે૦૩.૧૫સુધી.
- વ્રતઅનેતહેવાર / દિનવિશેષ :
આજે ભાઈ બીજ છે.
બીજનીસમાપ્તિ : રાત્રે ૧૦:૪૭સુધી.
તારીખ:- ૨૩-૧૦-૨૦૨૫, ગુરુવાર /કારતક સુદ બીજનાચોઘડિયા
| દિવસનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૩૯થી૦૮:૦૫ |
| લાભ | ૧૨:૨૩થી૦૧:૫૦ |
| અમૃત | ૦૧:૫૦થી૦૩.૧૫ |
| શુભ | ૦૪:૪૦થી૦૬:૦૭ |
| રાત્રીનાચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૦૭થી૦૭:૪૧ |
મેષ (અ, લ , ઈ) :-
દિવ્યજ્ઞાનમળે.
બંધુઓ પ્રત્યે સહયોગની ભાવના વધશે.
મહત્વના મુદ્દા પર વાત થાય.
થાકદૂરથાય.
શુભ કલર –બદામી
શુભ નંબર –૫
વૃષભ (બ, વ, ઉ) :-
મગજ શાંત રાખવું.
ઓચિંતાકોઈમુલાકાતથાય.
તબિયતમાં ધ્યાન રાખવું.
કુટુંબના સભ્યોનો સહયોગ મળશે.
શુભ કલર – લવંડર
શુભ નંબર –૮
મિથુન (ક, છ, ઘ) :-
બેદરકારી ભારે પડે.
નવાકાર્યથાય.
મિત્રસાથેપ્રવાસથાય.
બચવેલુંધનકામમાંઆવે.
શુભ કલર – ચોકલેટી
શુભ નંબર –૬
કર્ક (ડ, હ) :-
મોટીયોજનાબને.
ત્રીજીવ્યક્તિનાકારણેમતભેદથાય.
કોઈખરીદીથાય.
વ્યાપારમાં ઉન્નતિ થશે.
શુભ કલર –ગોલ્ડ
શુભ નંબર –૪
સિંહ (મ, ટ) :-
મહેમાનઆવે.
આનંદમય દિવસ રહે.
આજે સાવધાનીથી ચાલવું.
ધાર્મિક સાહિત્યના વાંચનમાં મન લાગશે.
શુભ કલર –કેસરી
શુભ નંબર –૭
કન્યા (પ, ઠ, ણ) :-
નવા મિત્રોબને.
અન્યાનીટીકાકરવીનહિ.
બહારની મજા માણો.
કોઈભેટમળીશકેછે.
શુભ કલર – ભૂખરો
શુભ નંબર –૯
તુલા (ર, ત) :-
દિવસઆનંદમાંજાય.
નવી તક મળે
નવીઆશાજાગે.
કોઈભેટમળે.
શુભ કલર –સોનેરી
શુભ નંબર –૯
વૃશ્વિક (ન, ય) :-
વિદ્યાર્થીને લાભ થાય.
લગણીમાંઆવીકોઈકાર્યનકરવું.
વેપારીવર્ગનેસાંભળવુંપડે.
વેપારમાં લાભની કોઈ શક્યતા નથી.
શુભ કલર – નીલમ
શુભ નંબર – ૧
ધન (ભ, ધ, ફ, ઢ) :-
સમયનોસદુપયોગથાય.
ધ્યાનકરવાથીફાયદોજણાય.
બાળકોથી લાભ થાય.
ઘરનુંવાતાવરણબદલાય.
શુભ કલર – ગ્રે
શુભ નંબર –૩
મકર (ખ, જ) :-
મહેનતરંગલાવે.
ભાગ્યસાથેઆપે.
તણાવથીમુક્તથવાય.
આધ્યાત્મના કાર્યોમાં સમય પસાર થશે.
શુભ કલર –કેસરી
શુભ નંબર –૬
કુંભ (ગ, શ, સ, ષ) :-
ભાગ્ય સાથ આપે.
કોઈમુલાકાતથાય.
ધાર્મિક કાર્ય થાય.
આર્થિક વૃદ્ધિનો યોગ છે.
શુભ કલર – સિલ્વર
શુભ નંબર –૨
મીન (દ, ચ, ઝ, થ):-
ધન લાભથાય.
એકલાપણુંલાગે.
સ્વાસ્થ્યમાંધ્યાનરાખવું.
માતાપિતાનાઆર્શીવાદના લઈને કાર્યકરવું.
શુભ કલર –વાદળી
શુભ નંબર –૭
આ પણ વાંચો:ધનતેરસે લક્ષ્મી માતાની મનપસંદ સીતાફળ ખીર બનાવો અને આશિષ મેળવો…આ રહી રેસિપી..!
આ પણ વાંચો:જો જો…દિવાળીની મજા ન બગડી જાય! ભેળસેળયુક્ત માવાને શી રીતે ઓળખવો? જાણો આ ટિપ્સ વિશે…
આ પણ વાંચો:ઘરે ગુલાબજાંબુ બનાવો, દિવાળીમાં મહેમાનોનું સ્વાગત રસીલી મીઠાઇથી કરો..! આ રહી
