Sabarkantha News : સાબરકાંઠામાં સગીરા પર દુષ્કર્મની ઘટનાને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી છે.આ બનાવ ગાંભોઇમાં બન્યો હતો. જેમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ફરિયાદને પગલે પોલીસે ગેંગરેપના ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.
ધરપકડ બાદ આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે પોક્સોનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓનું ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતા લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.
આ પણ વાંચો:સુરત સિવિલ હોસ્પિટલમાં 26 વર્ષીય મહિલાએ કરી આત્મહત્યા
આ પણ વાંચો:સુરત સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, મેડિકલ ચેક-અપના બહાને અરજદારો પાસેથી ગેરકાયદેસર રીતે વસૂલાય છે રકમ
આ પણ વાંચો:સુરત સિવિલ હોસ્પિટલમાં પુત્રને સારવાર ના મળતા પિતાની આંખમાં આસું
