Aravalli News:ફરી એક વાર પોલીસ બેડામાં બદલી થવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં અરવલ્લી જિલ્લા પોલીસમાં 97 પોલીસ કર્મીઓની સાઘમેટે આંતરિક બદલી કરાઇ છે.આપને જણાવી દઈએ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આ મહત્વનો હુકમ જારી કરાયો છે.આ આદેશ વહીવટી કારણોસર મનોહરસિંહ દ્રારા આપવામાં આવ્યો છે.
જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરાયો મહત્વનો હુકમ
આ પહેલા મહેસાણા પોલીસના 8 કર્મચારીઓની અચાનક આંતરિક બદલીઓ કરાઇ હતી. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લોકલ ક્રાઈમ બ્રાન્ચના 3, હેડ કવાર્ટરમાં વિવિધ એજન્સીના 3, એસઓજીના 1, મહેસાણા બી ડિવિઝનના 1 અને વિસનગર શહેરના 1 પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:મહેસાણાના 8 પોલીસકર્મીઓની અચાનક આંતરિક બદલી કરાઈ
આ પણ વાંચો:રાજ્ય સરકારે 16 IAS અધિકારીની બદલીનો આદેશ, જુઓ કોને ક્યા અપાયું પોસ્ટિંગ
